એ રડીને તમારા ઘેર આવે
એ રડીને
તમારા ઘેર આવે છે,
એને ક્યારેય રડાવશો
નહીં !!
e radine
tamara gher aave chhe,
ene kyarey radavasho
nahi !!
Sambandh Status Gujarati
3 years ago
સંબંધ મિત્રતાનો હોય કે પ્રેમનો,
સંબંધ
મિત્રતાનો હોય કે પ્રેમનો,
ત્રીજા વ્યક્તિના આગમનથી ફરક
જરૂર પડે છે !!
sambandh
mitratano hoy ke premano,
trija vyaktina agamanathi farak
jarur pade chhe !!
Sambandh Status Gujarati
3 years ago
PERFECT COUPLE નું PERFECT ENDING
PERFECT
COUPLE નું PERFECT
ENDING નથી
હોતું !!
perfect
couple nu perfect
ending nathi
hotu !!
Sambandh Status Gujarati
3 years ago
બધા આવીને જિંદગીભર આપણા રહે
બધા આવીને
જિંદગીભર આપણા રહે એ
જરૂરી નથી કેટલાક સંબંધોને
સુંદર વળાંક આપીને છોડી
પણ દેવા જોઈએ !!
badha aavine
jindagibhar aapana rahe e
jaruri nathi ketalak sabandhone
sundar valank aapine chhodi
pan deva joie !!
Sambandh Status Gujarati
3 years ago
ઈશ્વરે માં બાપ પછી પહેલો
ઈશ્વરે માં બાપ પછી
પહેલો જોડેલો સંબંધ,
એટલે ભાઈ બહેન !!
isvare ma bap pachi
pahelo jodelo sambandh,
etale bhai bahen !!
Sambandh Status Gujarati
3 years ago
કદર કરજો એમની, જે કોઈપણ
કદર કરજો એમની,
જે કોઈપણ મતલબ વગર
દરરોજ તમારા હાલચાલ પૂછે છે !!
kadar karajo emani,
je koipan matalab vagar
dararoj tamara halachal puchhe chhe !!
Sambandh Status Gujarati
3 years ago
ઓળખાણ થાય એટલે સંબંધની શરૂઆત
ઓળખાણ થાય
એટલે સંબંધની શરૂઆત થાય,
ઓળખી જાય એટલે સંબંધ
પૂરો થાય !!
olakhan thay etale
sambandhani sharuaat thay,
olakhi jay etale sambandh
puro thay !!
Sambandh Status Gujarati
3 years ago
લાગણીઓથી શરુ થયેલો એક સંબંધ,
લાગણીઓથી
શરુ થયેલો એક સંબંધ,
અનુભવ પર આવીને ખતમ
થઇ જાય છે !!
laganiothi
sharu thayelo ek sambandh,
anubhav par aavine khatam
thai jay chhe !!
Sambandh Status Gujarati
3 years ago
હૃદયમાં લાગણી હોવી જોઈએ, બાકી
હૃદયમાં
લાગણી હોવી જોઈએ,
બાકી આપણું કહેવાથી કોઈ
આપણું નથી થઇ જતું !!
hadayma
lagani hovi joie,
baki apanu kahevathi koi
aapanu nathi thai jatu !!
Sambandh Status Gujarati
3 years ago
વ્યક્તિની લાગણી સમજવાની કોશિશ કરો,
વ્યક્તિની લાગણી
સમજવાની કોશિશ કરો,
બાકી ઝગડા તો દરેક સંબંધમાં
થતા જ હોય છે !!
vyaktini lagani
samajavani koshish karo,
baki zagada to darek
sambandhama thata j
hoy chhe !!
Sambandh Status Gujarati
3 years ago