જો બધા તમારી સાથે ખુશ

જો બધા તમારી સાથે
ખુશ હોય તો તમે જિંદગીમાં
ઘણા COMPROMISE કર્યા હશે,
અને જો તમે બધા સાથે ખુશ હશો
તો તમે ઘણીબધી વાતો
IGNORE કરતા હશો !!

jo badha tamari sathe
khush hoy to tame jindagima
ghana compromise karya hashe,
ane jo tame badh sathe khush hasho
to tame ghanibadhi vato
ignore karat hasho !!

અમુક સંબંધોને તોડી નાખવા જરૂરી

અમુક સંબંધોને
તોડી નાખવા જરૂરી છે,
પોતાની જાતને તૂટતી બચાવવા માટે !!

Amuk sambandhone
todi nakhava jaruri chhe,
potani jatane tutati bachavava mate !!

Past તો બધાના ખરાબ હોય

Past તો બધાના ખરાબ હોય છે,
પણ એને સમજીને તમને ભૂલવામાં મદદ
કરે એ જ સાચો જીવનસાથી !!

Past to badhana kharab hoy chhe,
pan ene samajine tamane bhulavama madad
kare e j sacho jivanasathi !!

ગમે તેટલી ઈમાનદારીથી સંબંધ નિભાવો,

ગમે તેટલી
ઈમાનદારીથી સંબંધ નિભાવો,
અમુક લોકો તમારી કદર
ક્યારેય નહીં કરે !!

Game tetali
imanadarithi sambandh nibhavo,
amuk loko tamari kadar
kyarey nahi kare !!

બધું પરફેક્ટ ના હોય તો

બધું પરફેક્ટ
ના હોય તો ચાલશે,
બસ રીયલ હોવું જોઈએ !!

Badhu perfect
na hoy to chalashe,
bas real hovu joie !!

કોઈપણ સંબંધ ખાલી મોટી મોટી

કોઈપણ સંબંધ ખાલી
મોટી મોટી વાતો કરવાથી નહીં,
પણ નાની નાની વાતો સમજવાથી
મજબુત બને છે !!

Koipan sambandh khali
moti moti vato karavathi nahi,
pan nani nani vato samajavathi
majabut bane chhe !!

સંબંધ બને કે ના બને,

સંબંધ
બને કે ના બને,
બસ બગડવા ના જોઈએ !!

Sambandh
bane ke na bane,
bas bagadava na joie !!

ધમકાવતા ભલે હોય એ આપણને,

ધમકાવતા
ભલે હોય એ આપણને,
પણ સૌથી વધુ પ્રેમ પપ્પા
જ કરતા હોય છે !!

Dhamkavta
bhale hoy e aapnane,
pan sauthi vadhu prem papa
j karata hoy chhe !!

અઢળક પૈસા અને દુનિયાની કોઈપણ

અઢળક પૈસા અને
દુનિયાની કોઈપણ બ્રાંડ,
તમને એ ખુશી નથી આપી શકતી જે ખુશી
તમને તમારો પરિવાર આપે છે !!

Adhalak paisa ane
duniyani koipan brand,
tamane e khushi nathi api shakati je khushi
tamane tamaro parivar aape chhe !!

તમે બસ શબ્દો સાચવો સાહેબ,

તમે બસ
શબ્દો સાચવો સાહેબ,
સંબંધો આપમેળે સચવાઈ જશે !!

Tame bas
shabdo sachavo saheb,
sambandho aapamele sachavai jashe !!

search

About

Sambandh Status Gujarati

We have 779 + Sambandh Status Gujarati with image. You can browse our relationship status gujarati collection and can enjoy latest relationship shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sambandho shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.