
સંબંધ કરતા આંસુનો ભાર વધી
સંબંધ કરતા
આંસુનો ભાર વધી જાય,
ત્યારે એ સંબંધ મૂકી
દેવો જોઈએ !!
sambandh karata
aansuno bhar vadhi jay,
tyare e sambandh muki
devo joie !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધ સાચવવાના બે જ ઉપાય
સંબંધ સાચવવાના
બે જ ઉપાય છે ક્યારેક માની જવું ને
ક્યારેક મનાવી લેવું !!
sabandh sachavana
be j upay chhe kyarek mani javu ne
kyarek manavi levu !!
Sambandh Status Gujarati
2 years ago
કોઈને સાચે જ પોતાના બનાવવા
કોઈને સાચે જ પોતાના
બનાવવા હોય ને સાહેબ,
તો એને સમજવાનો પ્રયત્ન કરો
પારખવાનો નહીં !!
koine sache j potana
banavava hoy ne saheb,
to ene samjavano prayatn karo
parakhavano nahi !!
Sambandh Status Gujarati
2 years ago
આજકાલ દુનિયાનો એક જ નિયમ
આજકાલ દુનિયાનો
એક જ નિયમ છે સાહેબ,
પહેલા પારકાને પોતાના
બનાવે ને પછી પોતે જ પારકા
થઇ જાય !!
ajakal duniyano
ek j niyam chhe saheb,
pahela parakane potana
banave ne pachi pote j paraka
thai jay !!
Sambandh Status Gujarati
2 years ago
રોકી લેજો હાથ પકડીને અમુક
રોકી લેજો હાથ
પકડીને અમુક સંબંધો
એકવાર જાય તો પાછા
નથી આવતા !!
roki lejo hath
pakadine amuk sambandho
ekavar jay to pacha
nathi avata !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધો ધીમે ધીમે પુરા થતા
સંબંધો ધીમે
ધીમે પુરા થતા હોય છે,
બસ ખબર અચાનક
પડતી હોય છે !!
sambandho dhime
dhime pura thata hoy chhe,
bas khabar achanak
padati hoy chhe !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધમાં હકની જગ્યા હંમેશા હોવી
સંબંધમાં હકની
જગ્યા હંમેશા હોવી
જ જોઈએ પણ હુકમની
ક્યારેય નહીં !!
sabndhama hakani
jagya hammesha hovi j
joie pan hukamani
kyarey nahi !!
Sambandh Status Gujarati
2 years ago
એકતરફી સફર અને સંબંધ, તમને
એકતરફી
સફર અને સંબંધ,
તમને ક્યારેય ખુશી
નહીં આપે !!
ekatarafi
safar ane sambandh,
tamane kyarey khushi
nahi aape !!
Sambandh Status Gujarati
2 years ago
દીકરીઓને કંઈ આપો કે ના
દીકરીઓને
કંઈ આપો કે ના આપો,
એમનો મનપસંદ જીવનસાથી
જરૂર આપજો !!
dikarione
kai aapo ke na apo,
emno manpasand jivanasathi
jarur apajo !!
Sambandh Status Gujarati
2 years ago
એ રડીને તમારા ઘેર આવે
એ રડીને
તમારા ઘેર આવે છે,
એને ક્યારેય રડાવશો
નહીં !!
e radine
tamara gher aave chhe,
ene kyarey radavasho
nahi !!
Sambandh Status Gujarati
2 years ago