Teen Patti Master Download
દુનિયા ભલે ગમે તે માને,

દુનિયા
ભલે ગમે તે માને,
પણ મારી મમ્મી જેવું
કોઈ નહીં !!

duniya
bhale game te mane,
pan mari mammi jevu
koi nahi !!

ભૂલ ન હોય તો પણ

ભૂલ ન હોય તો
પણ જે માફી માંગે છે,
એ ખરેખર સંબંધોને
સાચવી જાણે છે !!

bhul na hoy to
pan je maphi mange chhe,
e kharekhar sambandhone
sachavi jane chhe !!

બાંધવા માટે પાયો મજબુત હોવો

બાંધવા માટે પાયો
મજબુત હોવો જોઈએ,
પછી એ સંબંધ
હોય કે ઘર !!

bandhava mate
payo majabut hovo joie,
pachi e sambandh
hoy ke ghar !!

સંબંધ અને તાપમાન ક્યારેય સરખા

સંબંધ અને તાપમાન
ક્યારેય સરખા નથી રહેતા,
મતલબ મુજબ પારો ચઢતો
ઉતરતો રહે છે !!

sambandh ane tapaman
kyarey sarakha nathi raheta,
matalab mujab paro chadhato
utarato rahe chhe !!

આજકાલ માણસ ઘરના સંબંધમાં બેઈમાની

આજકાલ માણસ ઘરના
સંબંધમાં બેઈમાની કરીને,
બહારના સંબંધમાં ઈમાનદારી
શોધતો ફરે છે !!

ajakal manas gharana
sambandhama beimani karine,
baharana sambandhama imanadari
shodhato fare chhe !!

કેટલાક સંબંધો એટલા માટે ખામોશ

કેટલાક સંબંધો એટલા
માટે ખામોશ થઇ જાય છે,
કે એકને મનાવવા માટે બીજો
પોતાને નથી મનાવી શકતો !!

ketalak sambandho etala
mate khamosh thai jay chhe,
ke ekane manavava mate bijo
potane nathi manavi shakato !!

સંબંધ તે નથી કે કોની

સંબંધ તે નથી કે કોની
પાસેથી તમે કેટલું સુખ મેળવો છો,
સંબંધ તો તે છે કે કોના વિના તમે
કેટલી એકલતા અનુભવો છો.

sambandh te nathi ke koni
pasethi tame ketalu sukh melavo chho,
sambandh to te chhe ke kona vina tame
ketali ekalata anubhavo chho.

અરે થોડા દિવસ તો સાથે

અરે થોડા
દિવસ તો સાથે રહો,
રીલેશનશીપ છે
ઇન્ટરશીપ નહીં !!

are thoda
divas to sathe raho,
relationship chhe
intership nahi !!

પપ્પા એટલે આપણા એવા "તારા",

પપ્પા એટલે
આપણા એવા "તારા",
કે જે આપણી દરેક
ઈચ્છા પૂરી કરે છે !!

pappa etale
apanaev"tara",
ke je apani darek
iccha puri kare chhe !!

સંબંધ તો જ સચવાય, જો

સંબંધ તો જ સચવાય,
જો એક ગુસ્સો કરે અને
બીજો થોડું જતું કરે !!

sambandh to j sachavay,
jo ek gusso kare ane
bijo thodu jatu kare !!

search

About

Sambandh Status Gujarati

We have 778 + Sambandh Status Gujarati with image. You can browse our relationship status gujarati collection and can enjoy latest relationship shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sambandho shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.