Teen Patti Master Download
એકાદ ગાંઠ ઉકેલો તો ખબર

એકાદ ગાંઠ ઉકેલો
તો ખબર પડે સાહેબ,
કે સંબંધોમાં અમે પણ
કેટલી ઢીલ આપી છે !!

ekad ganth ukelo
to khabar pade saheb,
ke sambandhoma ame pan
ketali dhil api chhe !!

સંબંધોને જો સ્વાદિષ્ટ બનાવવા હોય

સંબંધોને જો
સ્વાદિષ્ટ બનાવવા હોય ને,
તો એમાં Share અને Care નામના
બે મસાલા ભેળવવા પડે !!

sambandhone jo
jo svadisht banavava hoy ne,
to ema share ane chre namana
be masala bhelavava pade !!

અક્કલ તો બધામાં હોય છે,

અક્કલ તો બધામાં હોય છે,
પણ નમતું એ જ હોય છે જેને
સંબંધની ચિંતા હોય છે !!

akkal to badhama hoy chhe,
pan namatu e j hoy chhe jene
sambandhani chinta hoy chhe !!

તૂટ્યા પછી ઘણા ખુંચે છે,

તૂટ્યા પછી ઘણા ખુંચે છે,
કાચ અને સંબંધો પણ !!

tutya pachi ghana khunche chhe,
kach ane sambandho pan !!

કેટલાક સંબંધોથી માણસ સારો લાગે

કેટલાક સંબંધોથી
માણસ સારો લાગે છે અને,
કેટલાક માણસોથી સંબંધ
સારો લાગે છે !!

ketalak sambandhothi
manas saro lage chhe ane,
ketalak manasothi sambandh
saro lage chhe !!

વસ્તુ હોય કે પછી સંબંધ,

વસ્તુ હોય કે પછી સંબંધ,
વિકલ્પ વધે એટલે કિંમત
આપોઆપ ઘટે જ !!

vastu hoy ke pachi sambandh,
vikalp vadhe etale kimmat
apoap ghate j !!

શબ્દો સાચવો સાહેબ, સંબંધો આપમેળે

શબ્દો સાચવો સાહેબ,
સંબંધો આપમેળે સચવાશે !!

sabdo sachavo saheb,
sambandho apamele sachavashe !!

સંબંધ મોટા નથી હોતા, સંબંધ

સંબંધ મોટા નથી હોતા,
સંબંધ સાચવનારા
મોટા હોય છે !!

sambandh mota nathi hota,
sambandh sachavanaar
mota hoy chhe !!

સંબંધ ઓછા બનાવો પણ એને

સંબંધ ઓછા બનાવો
પણ એને દિલથી નિભાવો,
કેટલીક વાર લોકો સારું શોધવામાં
ઘણું સારું ગુમાવે છે !!

sambandh ocha banavo
pan ene dilathi nibhavo,
ketalik var loko saru shodhavama
ghanu saru gumave chhe !!

સંબંધો નિભાવીને મેં એટલું જાણી

સંબંધો નિભાવીને
મેં એટલું જાણી લીધું કે,
માં-બાપ સિવાય કોઈ
આપણું નથી હોતું !!

sambandho nibhavine
me etalu jani lidhu ke,
ma-bap sivay koi
apanu nathi hotu !!

search

About

Sambandh Status Gujarati

We have 778 + Sambandh Status Gujarati with image. You can browse our relationship status gujarati collection and can enjoy latest relationship shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sambandho shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.