
એક ભાઈ માટે પોતાની બહેન,
એક ભાઈ
માટે પોતાની બહેન,
એક સુંદર રાજકુમારી
જ હોય છે !!
ek bhai
mate potani bahen,
ek sundar rajakumari
j hoy chhe !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધોની વાતો ખાલી દિલ સુધી
સંબંધોની વાતો
ખાલી દિલ સુધી જ રાખવી,
મગજ ચાલાક છે હિસાબ લગાવશે !!
sambandhoni vato
khali dil sudhi j rakhavi,
magaj chalak chhe hisab lagavashe !!
Sambandh Status Gujarati
2 years ago
તમને ખીજાઈને ખુદ પણ રડશે,
તમને ખીજાઈને
ખુદ પણ રડશે,
"માં" જેવું બીજું કોઈ આ
દુનિયામાં ક્યાં મળશે !!
tamane khijaine
khud pan radashe,
"ma" jevu biju koi
duniyama kya malashe !!
Sambandh Status Gujarati
2 years ago
આ મતલબી દુનિયામાં, બાપ જેટલું
આ મતલબી દુનિયામાં,
બાપ જેટલું જતું કોઈ
ના કરી શકે !!
a matalabi duniyama,
bap jetalu jatu koi
na kari shake !!
Sambandh Status Gujarati
2 years ago
જયારે કોઈ અણધાર્યા ગમતા સંબંધો
જયારે કોઈ
અણધાર્યા ગમતા સંબંધો મળે,
ત્યારે એ મળ્યાની ખુશી કરતા
ગુમાવી બેસવાનો ડર
વધુ મોટો હોય છે !!
jayare koi
anadharya gamata sambandho male,
tyare e malyani khushi karata
gumavi besavano dar
vadhu moto hoy chhe !!
Sambandh Status Gujarati
2 years ago
જીવનમાં સંબંધ સાચવો સાહેબ, બાકી
જીવનમાં સંબંધ
સાચવો સાહેબ,
બાકી પૈસા તો બેંક
પણ સાચવે છે !!
jivanama sambandh
sachavo saheb,
baki paisa to benk
pan sachave chhe !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધો ઓછા કરી નાખ્યા, જે
સંબંધો
ઓછા કરી નાખ્યા,
જે રાખ્યા એ મજબુત
કરી નાખ્યા !!
sambandho
ocha kari nakhya,
je rakhya e majabut
kari nakhya !!
Sambandh Status Gujarati
2 years ago
જે આપણું નથી એને ખોવાની
જે આપણું નથી એને
ખોવાની બીક સૌથી વધારે લાગે,
ત્યારે સમજી જવું કે સંબંધ સ્વાર્થનો
નહીં અતુટ સ્નેહનો છે !!
je apanu nathi ene
khovani bik sauthi vadhare lage,
tyare samaji javu ke sambandh svartha no
nahi atut snehano chhe !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધોમાં વફાદાર બનો, દુકાનદાર નહીં
સંબંધોમાં વફાદાર બનો,
દુકાનદાર નહીં સાહેબ !!
sambandhoma vafadar bano,
dukanadar nahi saheb !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધને સમજવાની જરૂર હતી, તોડવાની
સંબંધને
સમજવાની જરૂર હતી,
તોડવાની નહીં સાહેબ !!
sambandhane
samajavani jarur hati,
todavani nahi saheb !!
Sambandh Status Gujarati
2 years ago