Teen Patti Master Download
એક પળમાં જ તૂટી જાય

એક પળમાં
જ તૂટી જાય છે,
એ સંબંધ જેને
બનાવતા વર્ષો
લાગે છે !!

ek palama
j tuti jay chhe,
e sambandh jene
banavata varsho
lage chhe !!

સંબંધ બાંધતા જ વાર લાગે

સંબંધ
બાંધતા જ વાર લાગે છે,
તોડવા માટે તો ખાલી
તમારું મોઢું ફેરવી લેવું
જ કાફી હોય છે !!

sambandh
bandhata j var lage chhe,
todava mate to khali
tamaru modhu feravi levu
j kaphi hoy chhe !!

સંબંધ અને પ્રેમ એ તો

સંબંધ અને પ્રેમ
એ તો માત્ર એક શબ્દ છે,
સાચી કમાલ તો સમજણ
કરી જાય છે !!

sambandh ane prem
e to matr ek shabd chhe,
sachi kamal to samajan
kari jay chhe !!

જેની સાથે જીવવાની ઈચ્છા હોય,

જેની સાથે
જીવવાની ઈચ્છા હોય,
એની સામે જીતવાની
જીદ છોડી દેવાય !!

jeni sathe
jivavani iccha hoy,
eni same jitavani
jid chhodi devay !!

એક બહેન એ બીજી માતા,

એક બહેન
એ બીજી માતા,
અને પ્રથમ મિત્ર
હોય છે !!

ek bahen
e biji mata,
ane pratham mitr
hoy chhe !!

જુના સંબંધને ભૂલવા માટે, નવા

જુના
સંબંધને ભૂલવા માટે,
નવા સંબંધનો સહારો
ક્યારેય ના લેવો !!

juna
sambandhane bhulava mate,
nava sambandhano saharo
kyarey na levo !!

સંબધોની જરૂરિયાત બધાને હોય છે,

સંબધોની
જરૂરિયાત બધાને હોય છે,
પણ સંબંધોની કદર કોઈકને
જ હોય છે !!

sambadhoni
jaruriyat badhane hoy chhe,
pan sambandhoni kadar koikane
j hoy chhe !!

વળતર ની અપેક્ષા જ, સંબંધોમાં

વળતર
ની અપેક્ષા જ,
સંબંધોમાં નડતર
બને છે !!

valatar
ni apeksha j,
sambandhoma nadatar
bane chhe !!

બફારો મને એટલો પલાળી નથી

બફારો મને એટલો
પલાળી નથી શકતો સાહેબ,
જેટલો લાગણીઓ પલાળી
જાય છે !!

bafaro mane etalo
palali nathi shakato saheb,
jetalo laganio palali
jay chhe !!

જીવનમાં કોઈક નામ વિનાનો એવો

જીવનમાં કોઈક નામ
વિનાનો એવો પણ સંબંધ હોય છે,
જ્યાં વચન આપ્યા વગર બધું
નિભાવી જવાનું હોય છે !!

jivanama koik nam
vinano evo pan sambandh hoy chhe,
jya vachan apya vagar badhu
nibhavi javanu hoy chhe !!

search

About

Sambandh Status Gujarati

We have 778 + Sambandh Status Gujarati with image. You can browse our relationship status gujarati collection and can enjoy latest relationship shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sambandho shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.