Teen Patti Master Download
આજકાલ સંબંધની કિંમત કરતા, દેખાવની

આજકાલ
સંબંધની કિંમત કરતા,
દેખાવની કિંમત વધારે
થઇ ગઈ છે !!

ajakal
sambandhani kimmat karata,
dekhavani kimmat vadhare
thai gai chhe !!

આપણે એ સંબંધ ખોવાથી જ

આપણે એ સંબંધ
ખોવાથી જ ડરતા હોઈએ છીએ,
જે સંબંધ બહુ પહેલા આપણે
ખોઈ ચુક્યા હોઈએ છીએ !!

apane e sambandh
khovathi j darata hoie chie,
je sambandh bahu pahela apane
khoi chhukya hoie chie !!

એકવાર એને માફ કરી તો

એકવાર એને
માફ કરી તો જુઓ,
બની શકે કે બધું સારું
થઇ જાય !!

ekavar ene
maf kari to juo,
bani shake ke badhu saru
thai jay !!

એ સંબંધ એક દિવસ તૂટી

એ સંબંધ એક
દિવસ તૂટી જ જશે,
જેને સાચવવાનો પ્રયત્ન
કોઈ એક જ કરતુ હશે !!

e sambandh ek
divas tuti j jashe,
jene sachavavano prayatn
koi ek j karatu hashe !!

અમુક વખતે સત્ય ખબર હોવા

અમુક વખતે સત્ય ખબર
હોવા છતાં શાંત રહેવું પડે છે,
તેને મર્યાદાની ખામી કહો કે સંબંધ
નિભાવવાની જવાબદારી !!

amuk vakhate saty khabar
hova chata shant rahevu pade chhe,
tene maryadani khami kaho ke sambandh
nibhavavani javabadari !!

જ્યાં જ્યાં સંબંધોમાં ગણતરી થઈ

જ્યાં જ્યાં
સંબંધોમાં ગણતરી થઈ છે,
ત્યાં પરિણામ હંમેશા બાદબાકીમાં
જ આવ્યા છે !!
🌻🌻🌻🌻🌻🌻🌻🌻

jya jya
sambandhoma ganatari thai chhe,
tya parinam hammesha badabakima
j avya chhe !!
🌻🌻🌻🌻🌻🌻🌻🌻

બની શકે તો સંબંધોને નિભાવી

બની શકે તો
સંબંધોને નિભાવી જાણો સાહેબ,
બાકી લાગણીઓની હજુ ક્યાય
લોન મળતી નથી !!

bani shake to
sambandhone nibhavi jano saheb,
baki laganioni haju kyay
lon malati nathi !!

જ્યારે વાત બહેનની હોય ત્યારે

જ્યારે વાત
બહેનની હોય ત્યારે સાહેબ,
સૌથી વધારે ફર્ક ભાઈને
જ પડે છે !!

jyare vat
bahenani hoy tyare saheb,
sauthi vadhare fark bhaine
j pade chhe !!

એવું નથી કે સંબંધોને સાચવવા

એવું નથી કે
સંબંધોને સાચવવા બુદ્ધિ જોઈએ,
એના માટે ફક્ત આપણાં હૃદય
ની શુદ્ધિ જોઈએ !!

evu nathi ke
sambandhone sachavava buddhi joie,
en mate fakt apana hr̥day
ni shuddhi joie !!

ભાઈ નાનો હોય કે મોટો,

ભાઈ નાનો
હોય કે મોટો,
બહેનનો ગર્વ
હોય છે !!

bhai nano
hoy ke moto,
bahenano garv
hoy chhe !!

search

About

Sambandh Status Gujarati

We have 778 + Sambandh Status Gujarati with image. You can browse our relationship status gujarati collection and can enjoy latest relationship shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sambandho shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.