Teen Patti Master Download
સંબંધ હોવાથી સંબંધ નથી બનતો,

સંબંધ હોવાથી
સંબંધ નથી બનતો,
સંબંધ નિભાવવાથી
સંબંધ બને છે !!

sambandh hovathi
sambandh nathi banato,
sambandh nibhavavathi
sambandh bane chhe !!

જ્યાં તમે રહો છો એ

જ્યાં તમે રહો છો
એ તમારું ઘર નથી,
પણ જ્યાં તમને સમજનારા
માણસો છે એ તમારું
ઘર છે !!

jya tame raho chho
e tamaru ghar nathi,
pan jya tamane samajanara
manaso chhe e tamaru
ghar chhe !!

નાની નાની વાતો દિલ ઉપર

નાની નાની વાતો
દિલ ઉપર ના લેશો,
બાકી મોટામાં મોટા સંબંધો
પણ કમજોર થઇ જશે !!

nani nani vato
dil upar na lesho,
baki motama mota sambandho
pan kamajor thai jashe !!

સંબંધોને જો સ્વાદિષ્ટ બનાવવા હોય

સંબંધોને જો
સ્વાદિષ્ટ બનાવવા હોય ને,
તો એમાં #Share અને #Care
નામના બે મસાલા ઉમેરવા પડે !!

sambandhone jo
svadisht banavava hoy ne,
to em#share ane#chre
namana be masala umerava pade !!

એક ગેરસમજ અને એક ઈગો,

એક ગેરસમજ
અને એક ઈગો,
સંબંધની પથારી ફેરવી
નાખે છે !!

ek gerasamaj
ane ek igo,
sambandhani pathari feravi
nakhe chhe !!

સૌથી મજબુત સંબંધ ત્યાં જ

સૌથી મજબુત
સંબંધ ત્યાં જ હોય,
જ્યાં ગઈકાલની લડાઈ
આજે થનાર વાતની
અડચણ ના બને !!

sauthi majabut
sambandh tya j hoy,
jya gaikalani ladai
aje thanar vatani
adachan na bane !!

સંબંધો સુંદર રાખવા હોય તો

સંબંધો સુંદર રાખવા
હોય તો ઉંડાણ સુધી રાખો,
મોતી ક્યારેય કિનારા પર
નથી હોતા !!

sambandho sundar rakhava
hoy to undan sudhi rakho,
moti kyarey kinara par
nathi hota !!

ખાલી શબ્દો જ અલગ છે,

ખાલી શબ્દો જ અલગ છે,
બાકી જવાબ તો એક જ છે,
માં કહો કે મહાદેવ બધું
એક જ છે !!

khali shabdo j alag chhe,
baki javab to ek j chhe,
ma kaho ke mahadev badhu
ek j chhe !!

ફોન ગમે તેટલા મોંઘા હોય

ફોન ગમે તેટલા મોંઘા
હોય પણ ચાર્જર વગર નકામો હોય,
એમ પરિવાર ગમે તેટલો મોટો હોય
પણ સંપ વગર નકામો !!

phon game tetal mongha
hoy pan charjar vagar nakamo hoy,
em parivar game tetalo moto hoy
pan samp vagar nakamo !!

જીદ હોવી જોઈએ સંબંધ નિભાવવાની

જીદ હોવી જોઈએ
સંબંધ નિભાવવાની સાહેબ,
બાકી કોઈ ત્રીજી વ્યક્તિ સંબંધ
તોડી જાય એવું બને જ નહીં !!

jid hovi joie
sambandh nibhavavani saheb,
baki koi triji vyakti sambandh
todi jay evu bane j nahi !!

search

About

Sambandh Status Gujarati

We have 778 + Sambandh Status Gujarati with image. You can browse our relationship status gujarati collection and can enjoy latest relationship shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sambandho shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.