
હવે તો સંબંધો પણ બીડી
હવે તો સંબંધો પણ
બીડી જેવા થઈ ગયા છે,
જો થોડી થોડી વારે ફુંક ના મારો
તો ઓલવાય જાય છે !!
have to sambandho pan
bidi jev thai gaya chhe,
jo thodi thodi vare phunk na maro
to olavay jay chhe !!
Sambandh Status Gujarati
2 years ago
સાચા સંબંધને તોડવાની ભૂલ ના
સાચા સંબંધને
તોડવાની ભૂલ ના કરતા સાહેબ,
ઝાડ પરથી તૂટેલા પાંદડા ફરીથી
લીલા નહીં થાય !!
sacha sambandhane
todavani bhul na karata saheb,
zad parathi tutela pandada farithi
lila nahi thay !!
Sambandh Status Gujarati
2 years ago
ક્યારેક સંબંધને નામના મળે છે,
ક્યારેક
સંબંધને નામના મળે છે,
તો ક્યારેક સંબંધ બસ
નામના મળે છે !!
kyarek
sambandhane namana male chhe,
to kyarek sambandh bas
namana male chhe !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધોમાં સ્વાર્થની કડવાશ, સંબંધોની મીઠાશ
સંબંધોમાં
સ્વાર્થની કડવાશ,
સંબંધોની મીઠાશ
ખતમ કરે છે !!
sambandhoma
svarthani kadavash,
sambandhoni mithash
khatam kare chhe !!
Sambandh Status Gujarati
2 years ago
પપ્પા હંમેશા લીમડાના ઝાડ જેવા
પપ્પા હંમેશા
લીમડાના ઝાડ જેવા હોય છે,
પાન ભલે કડવા હોય પણ છાંયડો
મીઠો આપે છે !!
pappa hammesha
limadana zad jeva hoy chhe,
pan bhale kadava hoy pan chanyado
mitho aape chhe !!
Sambandh Status Gujarati
2 years ago
હરીફાઈ રમતોમાં સારી લાગે, સંબંધોમાં
હરીફાઈ રમતોમાં સારી લાગે,
સંબંધોમાં નહીં સાહેબ !!
harifai ramatoma sari lage,
sambandhoma nahi saheb !!
Sambandh Status Gujarati
2 years ago
દિમાગથી બનેલા સંબંધ જોડવાથી પણ
દિમાગથી બનેલા
સંબંધ જોડવાથી પણ ના જોડાય,
દિલથી બનેલા સંબંધ તોડવાથી
પણ ના તૂટે !!
dimagathi banela
sambandh jodavathi pan na joday,
dilathi banela sambandh todavathi
pan na tute !!
Sambandh Status Gujarati
2 years ago
માનું છું કે તમે મોબાઈલ
માનું છું કે તમે મોબાઈલ
ટાઈમપાસ કરવા પણ વાપરતા હશો,
પણ મોબાઈલ વાપરીને બનાવેલા
સંબંધો સાથે ટાઈમપાસ
ના કરતા !!
manu chhu ke tame mobail
taimapas karava pan vaparata hasho,
pan mobail vaparine banavela
sambandho sathe taimapas
na karata !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધમાં જયારે જુઠું બોલવાની શરૂઆત
સંબંધમાં જયારે જુઠું
બોલવાની શરૂઆત થાય,
ત્યારે સંબંધના અંતની શરૂઆત
થઇ ચુકી હોય છે !!
sambandhama ayare juthu
bolavani sharuat thay,
tyare sambandhana antani sharuat
thai chhuki hoy chhe !!
Sambandh Status Gujarati
2 years ago
ભરી મહેફિલમાં જો એકલું એકલું
ભરી મહેફિલમાં
જો એકલું એકલું લાગેને,
તો સમજી જવું કે કોઈ ખાસ
માણસ ખૂટે છે !!
bhari mahefilama
jo ekalu ekalu lagene,
to samaji javu ke koi khas
manas khute chhe !!
Sambandh Status Gujarati
2 years ago