Teen Patti Master Download
કેટલાક સંબંધો ભાડાના મકાન જેવા

કેટલાક સંબંધો
ભાડાના મકાન જેવા હોય છે,
ગમે તેટલું સારું કરી લ્યો તોય
આપણા ના જ થાય !!

ketalak sambandho
bhadana makan jeva hoy chhe,
game tetalu saru kari lyo toy
aapana na j thay !!

સંબંધ જતાવવાનો નહીં નિભાવવાનો હોય

સંબંધ જતાવવાનો
નહીં નિભાવવાનો હોય છે,
પછી એ દુર હોય કે પાસે
શું ફરક પડે છે !!

sambandh jatavavano
nahi nibhavavano hoy chhe,
pachhi e dur hoy ke pase
shu farak pade chhe !!

ગમતા સંબંધોને સાચવી રાખો સાહેબ,

ગમતા સંબંધોને
સાચવી રાખો સાહેબ,
જો ખોવાશે તો ગુગલ મેપ
પણ શોધી નહીં શકે !!

gamata sambandhone
sachavi rakho saheb,
jo khovashe to google map
pan shodhi nahi shake !!

એકબીજાને દિલની વાત કહેતા ડર

એકબીજાને
દિલની વાત કહેતા ડર લાગે,
તો સમજજો કે સંબંધમાં હજુ
કંઇક ખૂટે છે !!

ekabijane
dil ni vat kaheta dar lage,
to samajajo ke sambandh ma haju
kaik khute chhe !!

કેટલાક સંબંધો રોજમેળ જેવા હોય

કેટલાક સંબંધો
રોજમેળ જેવા હોય છે,
દરરોજ મળે પણ મેળ ના પડે !!

ketalak sambandho
rojamel jeva hoy chhe,
dararoj male pan mel na pade !!

ગર્લફ્રેન્ડ નહીં હોય તો ચાલશે

ગર્લફ્રેન્ડ નહીં
હોય તો ચાલશે સાહેબ,
પણ રાખડી બાંધવાવાળી બહેન
તો હોવી જોઈએ !!

girlfriend nahi
hoy to chalashe saheb,
pan rakhadi bandhavavali bahen
to hovi joie !!

ખોટું બોલીને વિશ્વાસ તોડવા કરતા,

ખોટું બોલીને
વિશ્વાસ તોડવા કરતા,
સાચું બોલીને સંબંધ
તોડી દેવો સારો !!

khotu boline
vishvas todava karata,
sachchu boline sambandh
todi devo saro !!

Ego તો બધામાં હોય છે,

Ego તો
બધામાં હોય છે,
પણ એને સાઈડમાં મુકીને
નીચે એ જ નમે જેને સંબંધ
સાચવવો હોય !!

ego to
badhama hoy chhe,
pan ene side ma mukine
niche e j name jene sambandh
sachavavo hoy !!

સંબંધ સાચવવા ચુપ રહેલ માણસ

સંબંધ સાચવવા ચુપ
રહેલ માણસ જયારે બોલે,
ત્યારે સંબંધોમાં પુર
આવી જાય છે !!

sambandh sachavava chup
rahel manas jayare bole,
tyare sambandhoma pur
aavi jay chhe !!

સમય જોઇને જે સંબંધ રાખે,

સમય
જોઇને જે સંબંધ રાખે,
તેના કરતા સંબંધ જોઇને
સમય આપે એ જ સાચો
સંબંધ કહેવાય !!

samay
joine je sambandh rakhe,
tena karata sambandh joine
samay aape e j sacho
sambandh kahevay !!

search

About

Sambandh Status Gujarati

We have 778 + Sambandh Status Gujarati with image. You can browse our relationship status gujarati collection and can enjoy latest relationship shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sambandho shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.