Teen Patti Master Download
નખરા કે જીદ દીકરીના ત્યાં

નખરા કે જીદ
દીકરીના ત્યાં સુધી જ પુરા થાય,
જ્યાં સુધી દીકરી પારકા
ઘરે ના જાય !!

nakhara ke jid
dikarina tya sudhi j pura thay,
jya sudhi dikari paraka
ghare na jay !!

સંબંધ એટલો સુંદર હોવો જોઈએ,

સંબંધ એટલો
સુંદર હોવો જોઈએ,
કે સુખ અને દુઃખ બંને
હક્કથી કહી શકો !!

sambandh etalo
sundar hovo joie,
ke sukh ane dukh banne
hakkathi kahi shako !!

કાટ લાગ્યા પછી તો લોખંડ

કાટ લાગ્યા પછી તો
લોખંડ પણ નબળું થાય,
તો સંબંધની તો વાત
જ શું કરવી !!

kat lagya pachhi to
lokhand pan nabalu thay,
to sambandh ni to vat
j shu karavi !!

ઢંગથી સબંધ સાચવો સાહેબ, ઢોંગ

ઢંગથી સબંધ
સાચવો સાહેબ,
ઢોંગ કરીને નહિ !!
🙏🙏🙏🙏🙏🙏🙏

dhang thi sabandh
sachavo saheb,
dhong karine nahi !!
🙏🙏🙏🙏🙏🙏🙏

દરેક સંબંધમાં એક પાનખર તો

દરેક સંબંધમાં એક
પાનખર તો આવવી જ જોઈએ,
ખબર તો પડે કે કેટલું ટકી ગયું
ને કેટલું છૂટી ગયું !!

darek sambandh ma ek
panakhar to aavavi j joie,
khabar to pade ke ketalu taki gayu
ne ketalu chuti gayu !!

કોઈની જોડે સંબંધ સાત મહિનાનો

કોઈની જોડે સંબંધ સાત
મહિનાનો હોય કે સાત દિવસનો,
પણ જો સાચી લાગણીથી બંધાઈ
જવાય તો સાત ભવમાં પણ
ભૂલી નથી શકતા !!

koini jode sambandh sat
mahinano hoy ke sat divasano,
pan jo sachi laganithi bandhai
javay to sat bhav ma pan
bhuli nathi shakata !!

રમત ફોનમાં સારી લાગે, સંબંધમાં

રમત
ફોનમાં સારી લાગે,
સંબંધમાં નહીં હો સાહેબ !!

ramat
phone ma sari lage,
sambandh ma nahi ho saheb !!

કોઈપણ સંબંધને ત્યારે જ સાચો

કોઈપણ સંબંધને
ત્યારે જ સાચો માનજો,
જયારે તમારા નિષ્ફળ ગયા પછી
પણ તમારી સાથે ટકી રહે !!

koipan sambandhane
tyare j sacho manajo,
jayare tamara nishfal gaya pachi
pan tamari sathe taki rahe !!

કારણ કોઈ પણ હોય સાહેબ,

કારણ કોઈ
પણ હોય સાહેબ,
જો તમે અધવચ્ચેથી છોડી
દેશોતો એ રમત હશે
સંબંધ નહીં.

karan koi
pan hoy saheb,
jo tame adhavachchethi chhodi
deshoto e ramat hashe
sambandh nahi.

સંબંધ એ નથી કે કોની

સંબંધ એ નથી કે કોની
પાસેથી કેટલું સુખ મેળવો છો,
સંબંધ તો એ છે કે કોના વગર કેટલી
એકલતા અનુભવો છો !!

sambandh e nathi ke koni
pasethi ketalu sukh melavo chho,
sambandh to e chhe ke kona vagar ketali
ekalata anubhavo chho !!

search

About

Sambandh Status Gujarati

We have 778 + Sambandh Status Gujarati with image. You can browse our relationship status gujarati collection and can enjoy latest relationship shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sambandho shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.