
ઘણી વખત સંબંધ રાખવા દાદાગીરી
ઘણી વખત સંબંધ રાખવા
દાદાગીરી સહેવી પડે છે,
ઘણી વખત સંબંધ તોડવા
અસલિયત કહેવી પડે છે !!
ghani vakhat sambandh rakhava
dadagiri sahevi pade chhe,
ghani vakhat sambandh todava
asaliyat kahevi pade chhe !!
Sambandh Status Gujarati
2 years ago
માત્ર દીવાલોથી ઘર ઠંડુ નથી
માત્ર દીવાલોથી
ઘર ઠંડુ નથી થતું સાહેબ,
ઘરમાં રહેનારાઓમાં પણ
ભેજ હોવો જોઈએ !!
matr divalothi
ghar thandu nathi thatu saheb,
ghar ma rahenaraoma pan
bhej hovo joie !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધ એટલો મજબુત હોવો જ
સંબંધ એટલો
મજબુત હોવો જ જોઈએ,
કે સુખદુખ આનંદથી વ્યક્ત
કરી શકીએ !!
sambandh etalo
majabut hovo j joie,
ke sukh dukh aanand thi vyakt
kari shakie !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધનો અંત ત્યારે જ થવા
સંબંધનો અંત
ત્યારે જ થવા લાગે છે,
જયારે કોઈ એકનો પ્રેમ
અને Care બીજાને બોજ
લાગવા લાગે છે !!
sambandhano ant
tyare j thava lage chhe,
jayare koi ekano prem
ane care bijane boj
lagava lage chhe !!
Sambandh Status Gujarati
2 years ago
આમ તો સંબંધ તોડવો ના
આમ તો સંબંધ
તોડવો ના જોઈએ,
પણ જ્યાં તમારી
ઈજ્જત ના થતી હોય,
એ સંબંધ રાખવો
પણ ના જોઈએ !!
aam to sambandh
todavo na joie,
pan jya tamari
ijjat na thati hoy,
e sambandh rakhavo
pan na joie !!
Sambandh Status Gujarati
2 years ago
વારંવાર વિશ્વાસ અને ખુલાસા આપવા
વારંવાર વિશ્વાસ
અને ખુલાસા આપવા પડે,
એને સંબંધ નહીં બંધન
કહેવાય સાહેબ !!
varamvar vishvas
ane khulasa aapav pade,
ene sambandh nahi bandhan
kahevay saheb !!
Sambandh Status Gujarati
2 years ago
સાચા સંબંધો તો મુશ્કેલીમાં જ
સાચા સંબંધો તો
મુશ્કેલીમાં જ બને છે,
બાકી જલસા હોય ત્યારે તો આખું
જગત બાજુમાં જ મળે છે !!
sacha sambandho to
muskelima j bane chhe,
baki jalasa hoy tyare to aakhu
jagat bajuma j male chhe !!
Sambandh Status Gujarati
2 years ago
કોઈ સંબંધોથી ચુપ છે, અને
કોઈ
સંબંધોથી ચુપ છે,
અને કોઈ ચુપ છે તેથી
સંબંધો છે !!
koi
sambandhothi chup chhe,
ane koi chup chhe tethi
sambandho chhe !!
Sambandh Status Gujarati
2 years ago
લગાવ પણ હોવો જોઈએ સાહેબ,
લગાવ પણ
હોવો જોઈએ સાહેબ,
હોય ફક્ત નામના એને
સંબંધ ના કહેવાય !!
lagav pan
hovo joie saheb,
hoy fakt nam na ene
sambandh na kahevay !!
Sambandh Status Gujarati
2 years ago
અંતરે રહેવા છતાં, અંતરમાં મહેકતો
અંતરે રહેવા છતાં,
અંતરમાં મહેકતો રહે
તેનું નામ સંબંધ !!
antare raheva chhat,
antar ma mahekato rahe
tenu nam sambandh !!
Sambandh Status Gujarati
2 years ago