
સંબંધો પણ ગણિત જેવા હોય
સંબંધો પણ
ગણિત જેવા હોય છે,
બહુ ઓછા લોકોને
સમજાય છે !!
sambandho pan
ganit jev hoy chhe,
bahu ochha lokone
samajay chhe !!
Sambandh Status Gujarati
2 years ago
ગુંચવાય જો કદી મુઝ થકી
ગુંચવાય જો કદી
મુઝ થકી તો તમે ઉકેલી લેજો,
સંબંધનો એક છેડો તમારા
હાથમાં પણ હશે જ !!
gunchavay jo kadi
muj thaki to tame ukeli lejo,
sambandh no ek chhedo tamara
hath ma pan hashe j !!
Sambandh Status Gujarati
2 years ago
એ સંબંધથી શું ઉમ્મીદ રાખવી,
એ સંબંધથી
શું ઉમ્મીદ રાખવી,
જે સંબંધની કોઈ ઉમ્મીદ
જ ના હોય !!
e sambandhathi
shu ummid rakhavi,
je sambandhani koi ummid
j na hoy !!
Sambandh Status Gujarati
2 years ago
જે આપણું નથી એને ગુમાવવાની
જે આપણું નથી
એને ગુમાવવાની બીક
સૌથી વધારે લાગે,
ત્યારે સમજી લેવું કે એ સંબંધ
તમારા સ્વાર્થનો નહીં પણ
અતુટ સ્નેહનો છે !!
je aapanu nathi
ene gumavavani bik
sauthi vadhare lage,
tyare samaji levu ke e sambandh
tamara svarth no nahi pan
atut sneh no chhe !!
Sambandh Status Gujarati
2 years ago
ગુસ્સો કર્યા પછી પણ એકબીજાની
ગુસ્સો કર્યા પછી પણ
એકબીજાની ચિંતા કરવી,
એ જ સાચા સંબંધની
નિશાની છે !!
gusso karya pachi pan
ekabijani chinta karavi,
e j sacha sambandhani
nishani chhe !!
Sambandh Status Gujarati
2 years ago
જયારે વિચારોને શંકાના ઘા થવા
જયારે વિચારોને
શંકાના ઘા થવા લાગે છે,
ત્યારે સંબંધ લથડવા લાગે છે !!
jayare vicharone
shankana gha thava lage chhe,
tyare sambandh lathadava lage chhe !!
Sambandh Status Gujarati
2 years ago
જો સંબંધ શાંતિથી પસાર થઇ
જો સંબંધ
શાંતિથી પસાર થઇ રહ્યો છે,
તો સમજી લેવું કોઈ એક વ્યક્તિ એ
સંબંધને સહન કરી રહ્યો છે !!
jo sambandh
shantithi pasar thai rahyo chhe,
to samaji levu koi ek vyakti e
sambandh ne sahan kari rahyo chhe !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધમાં પોતાનું મહત્વ પણ રાખો,
સંબંધમાં પોતાનું
મહત્વ પણ રાખો,
બાકી લોકો સસ્તા
સમજવા લાગશે !!
sambandh ma potanu
mahatv pan rakho,
baki loko sasta
samajava lagashe !!
Sambandh Status Gujarati
2 years ago
પોતાના માં બાપની ગુલામી કરતો
પોતાના માં બાપની
ગુલામી કરતો માણસ,
આખી દુનિયાનો બેતાજ
બાદશાહ હોય છે !!
potana ma bap ni
gulami karato manas,
aakhi duniyano betaj
badashah hoy chhe !!
Sambandh Status Gujarati
2 years ago
આજકાલ સંબંધ WIFI જેવા થઇ
આજકાલ સંબંધ
WIFI જેવા થઇ ગયા છે,
કોઈપણ મોબાઈલ સાથે
CONNECT થઇ જાય છે !!
aajakal sambandh
wifi jev thai gaya chhe,
koipan mobile sathe
connect thai jay chhe !!
Sambandh Status Gujarati
2 years ago