
મળે જો ઈશ્વર તો એને
મળે જો ઈશ્વર
તો એને એક ફરિયાદ કરવી છે,
શા માટે એને જ નમવું પડે
જેને સંબંધની કદર હોય છે !!
male jo ishvar
to ene ek fariyad karavi chhe,
sha mate ene j namavu pade
jene sambandh ni kadar hoy chhe !!
Sambandh Status Gujarati
2 years ago
ઘાટ ઘાટના પાણી પીને માણસ
ઘાટ ઘાટના પાણી પીને
માણસ ઘડાઈ તો જાય છે,
પણ બસ એક સંબંધ સાચવવામાં
જ અટવાઈ જાય છે !!
ghat ghat na pani pine
manas ghadai to jay chhe,
pan bas ek sambandh sachavavama
j atavai jay chhe !!
Sambandh Status Gujarati
2 years ago
થવા વાળા જાતે જ પોતાના
થવા વાળા જાતે જ
પોતાના થઇ જતા હોય છે,
કોઈને કહીને પોતાના નથી
બનાવી શકાતા !!
thava vala jate j
potana thai jata hoy chhe,
koine kahine potana nathi
banavi shakata !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધ ચાહે કોઈ પણ હોય,
સંબંધ ચાહે
કોઈ પણ હોય,
માપવામાં રહેશો તો
માણી નહીં શકો !!
sambandh chahe
koi pan hoy,
mapavama rahesho to
mani nahi shako !!
Sambandh Status Gujarati
2 years ago
ચાલવાથી શરીર સુધરે, અને ચલાવી
ચાલવાથી શરીર સુધરે,
અને ચલાવી લેવાથી સંબંધ !!
chalavathi sharir sudhare,
ane chalavi levathi sambandh !!
Sambandh Status Gujarati
2 years ago
બધી કંપનીએ ફ્રી કોલ જાહેર
બધી કંપનીએ
ફ્રી કોલ જાહેર કર્યા,
પણ લાંબી વાત ચાલે એવા
સંબંધ જ ક્યાં રહ્યા છે !!
badhi kampanie
free call jaher karya,
pan lambi vat chale eva
sambandh j kya rahya chhe !!
Sambandh Status Gujarati
2 years ago
ભૂલ મારી હોય કે તારી,
ભૂલ મારી હોય કે તારી,
સંબંધ તો આપણો છે ને યાર !!
bhul mari hoy ke tari,
sambandh to aapano chhe ne yar !!
Sambandh Status Gujarati
2 years ago
સ્વમાન ભૂલીને પણ જ્યારે સંબંધને
સ્વમાન ભૂલીને
પણ જ્યારે સંબંધને
સાચવતા શીખી જશો,
ખરેખર ત્યારે તમે પોતાની
નજરમાં નીખરી જશો !!
svaman bhuline
pan jyare sambandh ne
sachavata shikhi jasho,
kharekhar tyare tame potani
najar ma nikhari jasho !!
Sambandh Status Gujarati
2 years ago
ચારે બાજુથી થતા હોય વાર
ચારે બાજુથી
થતા હોય વાર પર વાર,
તોય સાથે ઉભો રહે એનું
નામ પરિવાર.
chare bajuthi
thata hoy var par var,
toy sathe ubho rahe enu
nam parivar.
Sambandh Status Gujarati
2 years ago
આ જમાનો પણ મિલાવટનો છે
આ જમાનો પણ
મિલાવટનો છે સાહેબ,
જો સંબંધ વધારે સાચવવા
હોય તો"હા માં હા" મિલાવતા
શીખી જાઓ !!
aa jamano pan
milavat no chhe saheb,
jo sambandh vadhare sachavava
hoy to "ha ma ha" milavata
shikhi jao !!
Sambandh Status Gujarati
2 years ago