
અમુક સંબંધો તૂટી જાય છે,
અમુક
સંબંધો તૂટી જાય છે,
પણ ખતમ ક્યારેય
નથી થતા !!
amuk
sambandho tuti jay chhe,
pan khatam kyarey
nathi thata !!
Sambandh Status Gujarati
2 years ago
કાં તો રીત બદલો કાં
કાં તો રીત બદલો
કાં તો વિચાર બદલો,
દરેક વખતે વ્યક્તિ બદલવાથી
તમારો સંબંધ નહીં સુધરે !!
ka to rit badalo
ka to vichar badalo,
darek vakhate vyakti badalavathi
tamaro sambandh nahi sudhare !!
Sambandh Status Gujarati
2 years ago
પારખો તો કોઈ પોતાનું નથી,
પારખો તો
કોઈ પોતાનું નથી,
અને સમજો તો કોઈ
અજાણ્યું નથી !!
🌼🌼🌼🌼🌼🌼🌼🌼
parakho to
koi potanu nathi,
ane samajo to koi
ajanyu nathi !!
🌼🌼🌼🌼🌼🌼🌼🌼
Sambandh Status Gujarati
2 years ago
મળ્યા વગર પણ પોતાના લાગે
મળ્યા વગર
પણ પોતાના લાગે છે,
કોણ કહે છે કે સંબંધ
માણસ બનાવે છે !!
malya vagar
pan potana lage chhe,
kon kahe chhe ke sambandh
manas banave chhe !!
Sambandh Status Gujarati
2 years ago
ખાસ કરીને એવા સંબંધો જ
ખાસ કરીને એવા
સંબંધો જ બ્લોક થતા હોય છે,
જેની સાથે રાતો ને રાતો મન
ભરીને વાતો કરી હોય !!
khas karine eva
sambandho j block thata hoy chhe,
jeni sathe rato ne rato man
bharine vato kari hoy !!
Sambandh Status Gujarati
2 years ago
છોકરીઓ ત્યારે ખુશીમાં સાવ પાણી-પાણી
છોકરીઓ ત્યારે ખુશીમાં
સાવ પાણી-પાણી થઇ જાય,
જયારે તમે કહો "તું અસલ
તારા પપ્પા જેવી લાગે છે" !!
chhokario tyare khushima
sav pani-pani thai jay,
jayare tame kaho"tu asal
tara pappa jevi lage chhe" !!
Sambandh Status Gujarati
2 years ago
વિશ્વાસ કરવાવાળા ક્યારેય એ નથી
વિશ્વાસ કરવાવાળા
ક્યારેય એ નથી પૂછતાં,
કે તું ક્યાં સુધી મારો
સાથ આપીશ !!
vishvas karavavala
kyarey e nathi puchhata,
ke tu kya sudhi maro
sath aapish !!
Sambandh Status Gujarati
2 years ago
જયારે માણસને કદર ના હોય,
જયારે માણસને કદર ના હોય,
ત્યારે એ સંબંધ હોય કે પછી પૈસા,
પાણીની જેમ વાપરતો હોય છે !!
jayare manas ne kadar na hoy,
tyare e sambandh hoy ke pachhi paisa,
panini jem vaparato hoy chhe !!
Sambandh Status Gujarati
2 years ago
કુંડળી જોઇને સંબંધ સ્થપાય છે,
કુંડળી જોઇને
સંબંધ સ્થપાય છે,
તો પણ ક્યાં સચવાય છે !!
kundali joine
sambandh sthapay chhe,
to pan kya sachavay chhe !!
Sambandh Status Gujarati
2 years ago
બધી વાર્તાઓમાં એક હીરો હોય
બધી વાર્તાઓમાં
એક હીરો હોય છે,
મારી વાર્તામાં એ
મારા પપ્પા છે !!
badhi vartaoma
ek hiro hoy chhe,
mari vartama e
mara pappa chhe !!
Sambandh Status Gujarati
2 years ago