Teen Patti Master Download
જયારે વાત બહેનની હોય ત્યારે,

જયારે વાત
બહેનની હોય ત્યારે,
ભાઈ નું દિલ હંમેશા
મોટું જ હોય  છે !!

jayare vat
bahen ni hoy tyare,
bhai nu dil hammesha
motu j hoy  chhe !!

વાંક તારો હોય કે મારો,

વાંક તારો હોય કે મારો,
સંબંધ તો આપણો છે ને !!

vank taro hoy ke maro,
sambandh to aapano chhe ne !!

સમય જોઈને સંબંધ રાખે એના

સમય જોઈને
સંબંધ રાખે એના કરતા,
સંબંધ જોઇને સમય આપે
તે સાચો સંબંધ !!

samay joine
sambandh rakhe en karata,
sambandh joine samay ape
te sacho sambandh !!

સારા સંબંધો માટે લાગણી હોવી

સારા સંબંધો માટે
લાગણી હોવી જરૂરી છે,
બાકી સ્વાર્થના સંબંધો
આખી દુનિયામાં છે !!

sara sambandho mate
lagani hovi jaruri chhe,
baki svarth na sambandho
aakhi duniyama chhe !!

જે સંબંધમાં ઝેર ભળી ગયું

જે સંબંધમાં
ઝેર ભળી ગયું હોય,
એ સંબંધમાં અમૃત ભળી
જાય તો પણ મીઠા
ના થઇ શકે !!

je sambandh ma
zer bhali gayu hoy,
e sambandh ma amrut bhali
jay to pan mitha
na thai shake !!

સંબંધ મોટાભાગે ખોટું બોલવાથી નહીં,

સંબંધ મોટાભાગે
ખોટું બોલવાથી નહીં,
સાચું બોલવાથી તૂટી જાય છે !!

sambandh motabhage
khotu bolavathi nahi,
sachhu bolavathi tuti jay chhe !!

જેનામાં ખોટ ખાવાની તાકાત હોય

જેનામાં ખોટ ખાવાની
તાકાત હોય ને સાહેબ,
એ જ નફો કરી શકે પછી એ
ધંધો હોય કે સંબંધ !!

jenama khot khavani
takat hoy ne saheb,
e j nafo kari shake pachhi e
dhandho hoy ke sambandh !!

નફો નથી આપતા દરેક સંબંધ

નફો નથી આપતા
દરેક સંબંધ એ વાત સત્ય છે,
પણ ક્યારેક કોઈ સંબંધ ખોટ ખાઈને
નિભાવવાની પણ મજા છે !!

nafo nathi aapata
darek sambandh e vat saty chhe,
pan kyarek koi sambandh khot khaine
nibhavavani pan maj chhe !!

એમના માટે બધી મોસમ બહાર

એમના માટે
બધી મોસમ બહાર હોય છે,
જેમના માથે માંના આશીર્વાદ
હોય છે !!

emana mate
badhi mosam bahar hoy chhe,
jemana mathe ma na ashirvad
hoy chhe !!

હારી ના જાઉં હું સમયથી,

હારી ના
જાઉં હું સમયથી,
એ જવાબદારી હવે પપ્પા
તમારી છે !!

hari na
jau hu samay thi,
e javabadari have pappa
tamari chhe !!

search

About

Sambandh Status Gujarati

We have 778 + Sambandh Status Gujarati with image. You can browse our relationship status gujarati collection and can enjoy latest relationship shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sambandho shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.