
મતભેદમાં થીજવા કરતા, લાગણીમાં પીગળવું
મતભેદમાં થીજવા કરતા,
લાગણીમાં પીગળવું એ સાચા
સંબંધની નિશાની છે !!
matabhed ma thijava karata,
laganima pigalavu e sacha
sambandh ni nishani chhe !!
Sambandh Status Gujarati
2 years ago
જેનાથી રોજ ઝગડો કરું, છતાં
જેનાથી રોજ ઝગડો કરું,
છતાં એના વગર જરાય ના
ચાલે એ મારો ભાઈ !!
jenathi roj zagado karu,
chhata ena vagar jaray na
chale e maro bhai !!
Sambandh Status Gujarati
2 years ago
સ્નેહના સાગરમાં તરવું સૌને ગમે
સ્નેહના
સાગરમાં તરવું સૌને ગમે છે,
જયારે એ સાગરમાં સુનામી
આવે ત્યારે પણ સાથ ના છોડે
એ જ સાચો સંબંધ !!
sneh na
sagar ma taravu saune game chhe,
jayare e sagar ma sunami
aave tyare pan sath na chhode
e j sacho sambandh !!
Sambandh Status Gujarati
2 years ago
ક્યારેક ક્યારેક કોઈ સાથે એવો
ક્યારેક ક્યારેક કોઈ સાથે
એવો સંબંધ બંધાઈ જાય છે,
દરેક વસ્તુ અને વાત પહેલા ફક્ત
એનો જ ખ્યાલ આવે છે !!
kyarek kyarek koi sathe
evo sambandh bandhai jay chhe,
darek vastu ane vat pahela fakt
eno j khyal ave chhe !!
Sambandh Status Gujarati
2 years ago
તમે માત્ર મને સમજવાની જવાબદારી
તમે માત્ર મને
સમજવાની જવાબદારી લો,
સંબંધ નિભાવવાની જવાબદારી મારી !!
tame matr mane
samajavani javabadari lo,
sambandh nibhavavani javabadari mari !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધ સારા સમયમાં અનુભવાય છે,
સંબંધ સારા
સમયમાં અનુભવાય છે,
અને ખરાબ સમયમાં
ઓળખાય છે !!
sambandh sara
samay ma anubhavay chhe,
ane kharab samay ma
olakhay chhe !!
Sambandh Status Gujarati
2 years ago
જ્યાં સમજણ અને સમર્પણ, ત્યાં
જ્યાં સમજણ અને સમર્પણ,
ત્યાં જ સંબંધો ઉત્તમ હોય છે !!
jya samajan ane samarpan,
tya j sambandho uttam hoy chhe !!
Sambandh Status Gujarati
2 years ago
આ જમાનામાં સંબંધ સાચવવા હોય
આ જમાનામાં સંબંધ
સાચવવા હોય ને સાહેબ,
તો સમજશક્તિ અને
સહનશક્તિ બંને રાખજો !!
aa jamanama sambandh
sachavava hoy ne saheb,
to samaj shakti ane
sahan shakti banne rakhajo !!
Sambandh Status Gujarati
2 years ago
સંબધો સોના ના વરખ થી
સંબધો સોના ના
વરખ થી નઇ પણ,
દિલના હરખ થી
સચવાય છે !!
sambadho sona na
varakh thi nai pan,
dil na harakh thi
sachavay chhe !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધોમાં જો ગણતરી કરવા બેસશો,
સંબંધોમાં જો
ગણતરી કરવા બેસશો,
તો હિસાબ હંમેશા ખોટા
જ પડશે સાહેબ !!
sambandhoma jo
ganatari karava besasho,
to hisab hammesha khota
j padashe saheb !!
Sambandh Status Gujarati
2 years ago