Teen Patti Master Download
ખોટી શંકાઓ કરીને સંબંધ ના

ખોટી શંકાઓ કરીને
સંબંધ ના બગાડતા,
કેમ કે બહુ મુશ્કેલીથી સારા
સંબંધો ઘડાતા હોય છે !!

khoti shankao karine
sambandh na bagadata,
kem ke bahu muskelithi sara
sambandho ghadata hoy chhe !!

પોતાના દીકરા-દીકરી શાંતિથી સુઈ શકે

પોતાના દીકરા-દીકરી
શાંતિથી સુઈ શકે તેના માટે,
ધમ-ધોખતી ગરમીમાં કામ
કરતો વ્યક્તિ એટલે "પિતા" !!

potana dikara-dikari
shantithi sui shake tena mate,
dham-dhokhati garamima kam
karato vyakti etale"pita" !!

જીવનમાં સંપતિ ઓછી મળશે તો

જીવનમાં સંપતિ
ઓછી મળશે તો ચાલશે,
પણ સંબંધ એવા મેળવો કે કોઈ
એની કિંમત ના કરી શકે !!

jivan ma sampati
ochhi malashe to chalashe,
pan sambandh eva melavo ke koi
eni kimmat na kari shake !!

દીવાલો ઘર વહેંચી શકે છે,

દીવાલો
ઘર વહેંચી શકે છે,
ભાઈઓ વચ્ચેનો
પ્રેમ નહીં !!

divalo
ghar vahenchi shake chhe,
bhaio vachcheno
prem nahi !!

કોઈ છોડીને જવા માંગે છે

કોઈ છોડીને જવા
માંગે છે તો જવા દો સાહેબ,
બળજબરીથી કોઈ સંબંધ
નિભાવી ના શકાય !!

koi chhodine java
mange chhe to java do saheb,
balajabarithi koi sambandh
nibhavi na shakay !!

સંબંધ એ કોઈ પરીક્ષા તો

સંબંધ એ કોઈ
પરીક્ષા તો નથી,
તો પણ કેમ લોકો
Cheating કરે છે !!

sambandh e koi
pariksha to nathi,
to pan kem loko
cheating kare chhe !!

દરેક સંબંધને નામ આપવાની જરૂર

દરેક સંબંધને નામ
આપવાની જરૂર જ નથી હોતી,
કેટલાક સંબંધને માત્ર દિલથી માન
આપવાની જરૂર હોય છે !!

darek sambandh ne nam
aapavani jarur j nathi hoti,
ketalak sambandh ne matr dil thi man
aapavani jarur hoy chhe !!

બહેન નાની હોય કે મોટી,

બહેન નાની હોય કે મોટી,
પોતાના ભાઈની કાળજી
એ હંમેશા રાખે છે !!

bahen nani hoy ke moti,
potana bhaini kalaji
e hammesha rakhe chhe !!

અમુક સંબંધોના નામ નથી હોતા,

અમુક સંબંધોના
નામ નથી હોતા,
અને અમુક સંબંધો
નામના જ હોય છે !!

amuk sambandhona
nam nathi hota,
ane amuk sambandho
namana j hoy chhe !!

સાચા સબંધનો સાર કેટલો..? વગર

સાચા સબંધનો
સાર કેટલો..?
વગર બોલ્યે વેદના
વંચાય એટલો !!

sacha sabandh no
sar ketalo..?
vagar bolye vedana
vanchay etalo !!

search

About

Sambandh Status Gujarati

We have 778 + Sambandh Status Gujarati with image. You can browse our relationship status gujarati collection and can enjoy latest relationship shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sambandho shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.