
તૂટ્યા પછી ઘણા ખુંચે છે,
તૂટ્યા પછી
ઘણા ખુંચે છે,
પછી એ કાચ હોય
કે સંબંધો !!
tutya pachhi
ghana khunche chhe,
pachhi e kach hoy
ke sambandho !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધોની શાળા ટકાવી રાખવા માટે,
સંબંધોની શાળા
ટકાવી રાખવા માટે,
ગણિત વિષય કાચો હોવો
ખુબ જરૂરી છે !!
sambandhoni shala
takavi rakhava mate,
ganit vishay kacho hovo
khub jaruri chhe !!
Sambandh Status Gujarati
2 years ago
દુનિયાના કોઈ પણ એકમની તાકાત
દુનિયાના કોઈ પણ
એકમની તાકાત નથી સાહેબ,
કે ભાઈ બહેનના પ્રેમનું
વજન માપી શકે !!
duniyana koi pan
ekam ni takat nathi saheb,
ke bhai bahen na prem nu
vajan mapi shake !!
Sambandh Status Gujarati
2 years ago
કોઈક અનુભવી પાસેથી શીખીને સારું
કોઈક અનુભવી
પાસેથી શીખીને સારું
જીવી લેવું,
બધી આપણને જ
ખબર પડતી હોય એવું
અભિમાન ન કરવું !!
koik anubhavi
pasethi shikhine saru
jivi levu,
badhi aapan ne j
khabar padati hoy evu
abhiman na karavu !!
Sambandh Status Gujarati
2 years ago
કેવી રીતે ખીલશે સંબંધોના ફૂલ,
કેવી રીતે
ખીલશે સંબંધોના ફૂલ,
જો શોધ્યા કરશું એકબીજાની ભૂલ !!
kevi rite
khilashe sambandhona ful,
jo shodhya karashu ekabijani bhul !!
Sambandh Status Gujarati
2 years ago
જે ભૂલ સંભળાવે એ પારકા,
જે ભૂલ
સંભળાવે એ પારકા,
અને જે ભૂલ સમજાવે
એ પોતાના !!
je bhul
sambhalave e paraka,
ane je bhul samajave
e potana !!
Sambandh Status Gujarati
2 years ago
"પુત્ર" એ સુખની વોરંટી છે
"પુત્ર" એ સુખની
વોરંટી છે પણ,
"પુત્રી" એ સુખની
ગેરંટી છે !!
👪👪👪👪👪👪
"putr" e sukh ni
worranty chhe pan,
"putri" e sukh ni
guarantee chhe !!
👪👪👪👪👪👪
Sambandh Status Gujarati
2 years ago
ઘણાં લોકોને સંબંધના ક્ષેત્રફળમાં જ
ઘણાં લોકોને સંબંધના
ક્ષેત્રફળમાં જ રસ હોય છે,
ઊંડાણમાં નહીં !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
ghana lokone sambandh na
kshetrafal ma j ras hoy chhe,
undan ma nahi !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Sambandh Status Gujarati
2 years ago
બાકી બધાની એક એક્સપાયરી ડેટ
બાકી બધાની એક
એક્સપાયરી ડેટ હોય છે,
પણ મમ્મી પપ્પાના
પ્રેમની નહીં !!
baki badhani ek
xpiry date hoy chhe,
pan mummy pappana
prem ni nahi !!
Sambandh Status Gujarati
2 years ago
બધું જાણવું જરૂરી નથી હોતું
બધું જાણવું જરૂરી
નથી હોતું સંબંધમાં,
કેટલીક વાતો એવી હોય
છે જે આપણે સમજી
લેવી પડે છે !!
badhu janavu jaruri
nathi hotu sambandh ma,
ketalik vato evi hoy
chhe je aapane samaji
levi pade chhe !!
Sambandh Status Gujarati
2 years ago