Teen Patti Master Download
સંબંધમાં જો કોઈ તમને સહન

સંબંધમાં જો
કોઈ તમને સહન કરતુ
હોય તો એને જવા દો,
કેમ કે વહેતા પાણીને
બાંધવું શક્ય નથી !!

sambandh ma jo
koi tamane sahan karatu
hoy to ene java do,
kem ke vaheta panine
bandhavu shaky nathi !!

તુટવા આવેલો સંબંધ ફરી જોડાઈ

તુટવા આવેલો
સંબંધ ફરી જોડાઈ જશે,
એકવાર શાંતિથી વાત
કરી તો જુઓ !!

tutava aavelo
sambandh fari jodai jashe,
ekavar shantithi vat
kari to juo !!

પૈસો હંમેશા બધું નથી આપતો,

પૈસો હંમેશા
બધું નથી આપતો,
સંબંધોને ખરીદવા માટે
હૃદયના રસ્તા ચોખ્ખા
રાખવા પડે સાહેબ !!

paiso hammesha
badhu nathi aapato,
sambandhone kharidava mate
raday na rasta chokhkha
rakhava pade saheb !!

અનેક નિષ્ફળતાઓ બાદ પણ, તમારી

અનેક
નિષ્ફળતાઓ બાદ પણ,
તમારી સાથે ટકી રહે એ
જ સાચો સંબંધ !!

anek
nishfalatao bad pan,
tamari sathe taki rahe e
j sacho sambandh !!

સંબંધ ધીમે ધીમે પુરા થાય

સંબંધ ધીમે
ધીમે પુરા થાય છે,
બસ ખબર અચાનક પડે છે !!

sambandh dhime
dhime pura thay chhe,
bas khabar achanak pade chhe !!

ખુશી તો ક્યાં રહી છે

ખુશી તો ક્યાં રહી છે
હવે એકબીજાને મળવાની,
સામે આવે છે ત્યારે હસીને
બસ સંબંધ સચવાય છે !!

khushi to kya rahi chhe
have ekabijane malavani,
same aave chhe tyare hasine
bas sambandh sachavay chhe !!

પોતાના હોય એ જ ચિંતા

પોતાના હોય
એ જ ચિંતા કરે,
બાકી પારકાને
શું ફરક પડે !!

potana hoy
e j chinta kare,
baki parakane
shu farak pade !!

દરેક જીદ પૂરી કરી છે

દરેક જીદ
પૂરી કરી છે મારી,
એ મારા મમ્મી પપ્પા કંઈ
ભગવાનથી ઓછા નથી !!

darek jid
puri kari chhe mari,
e mara mummy pappa kai
bhagavan thi ochha nathi !!

મને સૌથી વધારે ખુશી ત્યારે

મને સૌથી
વધારે ખુશી ત્યારે મળે છે,
જયારે હું મારા પપ્પાને
ખુશ જોઉં છું !!

mane sauthi
vadhare khushi tyare male chhe,
jayare hu mara pappa ne
khush jou chhu !!

સ્વાદને પણ આવ્યા વિના છૂટકો

સ્વાદને પણ આવ્યા
વિના છૂટકો નથી,
જ્યારે રોટલી "માં"એ
વણેલી હોય !!

svad ne pan aavya
vina chhutako nathi,
jyare rotali"ma"e
vaneli hoy !!

search

About

Sambandh Status Gujarati

We have 778 + Sambandh Status Gujarati with image. You can browse our relationship status gujarati collection and can enjoy latest relationship shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sambandho shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.