Teen Patti Master Download
દીકરીને ખુશ જોવી એ, પપ્પા

દીકરીને ખુશ જોવી એ,
પપ્પા માટે દુનિયાની સૌથી
મોટી ખુશી હોય છે !!

dikarine khush jovi e,
pappa mate duniyani sauthi
moti khushi hoy chhe !!

કેટલા દુર છો એ મહત્વનું

કેટલા દુર છો
એ મહત્વનું નથી,
અંદરથી સંબંધ કેટલો
મજબુત છે એ મહત્વનું
છે સાહેબ !!

ketala dur chho
e mahatvanu nathi,
andar thi sambandh ketalo
majabut chhe e mahatv nu
chhe saheb !!

હૃદય તો બધાને સરખા જ

હૃદય તો
બધાને સરખા જ હોય છે,
બસ લાગણીની કારીગરી દરેકની
અલગ અલગ હોઈ છે !!

raday to
badhane sarakha j hoy chhe,
bas laganini karigari darek ni
alag alag hoi chhe !!

મારી જોડણી માં ભૂલ હશે,

મારી જોડણી માં ભૂલ હશે,
લાગણી માં નહી !!

mari jodani ma bhul hashe,
lagani ma nahi !!

કોઈ #Sorry બોલે તો સમજજો

કોઈ #Sorry
બોલે તો સમજજો
કે એને અભિમાન કરતા,
તમારી સાથેનો સંબંધ
વધુ વ્હાલો છે !!

koi#sorry
bole to samajajo
ke ene abhiman karata,
tamari satheno sambandh
vadhu vhalo chhe !!

હંમેશા એ સંબંધ જ લાજવાબ

હંમેશા એ સંબંધ જ
લાજવાબ હોય છે,
જે અહેસાનથી નહીં પણ
અહેસાસથી બનેલો હોય !!

hammesha e sambandh j
lajavab hoy chhe,
je ahesan thi nahi pan
ahesas thi banelo hoy !!

સંબંધોના વજન માપવા કોઈ ત્રાજવું

સંબંધોના વજન
માપવા કોઈ ત્રાજવું નથી હોતું,
એ તો એકબીજાના વ્યવહાર જ
બતાવે કે કોનું પલ્લું ભારે છે !!

sambandhona vajan
mapava koi trajavu nathi hotu,
e to ekabijana vyavahar j
batave ke konu pallu bhare chhe !!

સંબંધ તો એવા જ સારા

સંબંધ તો એવા જ સારા
જેમાં કોઈ હક પણ ન હોય,
અને કોઈ શક પણ ન હોય !!

sambandh to eva j sara
jema koi hak pan na hoy,
ane koi shak pan na hoy !!

સંબંધો જો થોડો સમય રાખવાના

સંબંધો જો થોડો સમય
રાખવાના હોય તો મીઠા બનો,
પણ જો લાંબો સમય રાખવાના
હોય તો સ્પષ્ટ બનો !!

sambandho jo thodo samay
rakhavana hoy to mitha bano,
pan jo lambo samay rakhavana
hoy to spasht bano !!

મજબુરીમાં પહેરી લે છે, પછી

મજબુરીમાં પહેરી લે છે,
પછી મુકે ઉતારી,
હેલમેટ જેવી થઈ ગઈ છે
સંબંધોની સવારી !!

majaburima paheri le chhe,
pachhi muke utari,
helamet jevi thai gai chhe
sambandhoni savari !!

search

About

Sambandh Status Gujarati

We have 778 + Sambandh Status Gujarati with image. You can browse our relationship status gujarati collection and can enjoy latest relationship shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sambandho shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.