
ખોટી નફરત મગજમાં લઇ ક્યારેય
ખોટી નફરત મગજમાં લઇ
ક્યારેય કોઈ સંબંધ ના તોડવા,
કોને ખબર કાલે આ સારો
સમય ફરી આવે ના આવે !!
khoti nafarat magaj ma lai
kyarey koi sambandh na todava,
kone khabar kale aa saro
samay fari aave na aave !!
Sambandh Status Gujarati
2 years ago
રિસાઈ ગયેલા માણસને માફીથી મનાવી
રિસાઈ ગયેલા માણસને
માફીથી મનાવી શકાય છે,
પણ રિસાઈ ગયેલી લાગણી
ઓને કોણ મનાવશે !!
risai gayela manas ne
mafithi manavi shakay chhe,
pan risai gayeli lagani
one kon manavashe !!
Sambandh Status Gujarati
2 years ago
મુશ્કેલ સમયમાં પૈસા અને પ્રભુત્વ
મુશ્કેલ સમયમાં
પૈસા અને પ્રભુત્વ નહીં,
પણ સ્વભાવ અને સંબંધો
કામ આવે છે !!
muskel samay ma
paisa ane prabhutv nahi,
pan svabhav ane sambandho
kam aave chhe !!
Sambandh Status Gujarati
2 years ago
ફોન #હોલ્ડ પર રખાય, સંબંધો
ફોન #હોલ્ડ પર રખાય,
સંબંધો નહીં સાહેબ !!
phone #hold par rakhay,
sambandho nahi saheb !!
Sambandh Status Gujarati
2 years ago
માટીનું માટલું અને પરિવારની કિંમત
માટીનું માટલું
અને પરિવારની કિંમત માત્ર,
બનાવનારને જ ખબર હોય છે
તોડનારને નહીં !!
matinu matalu
ane parivar ni kimmat matr,
banavana ne j khabar hoy chhe
todanar ne nahi !!
Sambandh Status Gujarati
2 years ago
બેસ્ટ ફ્રેન્ડ જેવી ભાભી મળવી,
બેસ્ટ ફ્રેન્ડ
જેવી ભાભી મળવી,
એ પણ નસીબની
વાત છે !!
best friend
jevi bhabhi malavi,
e pan nasib ni
vat chhe !!
Sambandh Status Gujarati
2 years ago
અમુક સંબંધો એવા હોય છે,
અમુક સંબંધો
એવા હોય છે,
સાચવો તો વહેવાર
અને ઉજવો તો
તહેવાર !!
amuk sambandho
eva hoy chhe,
sachavo to vahevar
ane ujavo to
tahevar !!
Sambandh Status Gujarati
2 years ago
નખ વધે તો ફક્ત નખ
નખ વધે તો ફક્ત નખ જ
કપાય છે આંગળીઓ નહીં,
તેમ સબંધમાં ભૂલ થાય તો ભૂલને
ભૂલાય છે સબંધને નહી !!
nakh vadhe to fakt nakh j
kapay chhe aangalio nahi,
tem sabandh ma bhul thay to bhul ne
bhulay chhe sabandh ne nahi !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધો વહેણ જેવા હોય છે,
સંબંધો વહેણ જેવા
હોય છે, એને વહેવા દો,
રોકવા જશો તો છલકીને
છટકી જશે !!
sambandho vahen jeva
hoy chhe, ene vaheva do,
rokava jasho to chhalakine
chhataki jashe !!
Sambandh Status Gujarati
2 years ago
નિભાવનાર વ્યક્તિ હશે તો દરેક
નિભાવનાર વ્યક્તિ હશે
તો દરેક ભૂલ માફ કરી દેશે,
છોડનાર વ્યક્તિ હશે તો કોઈ
ભૂલ વગર છોડી દેશે !!
nibhavanar vyakti hashe
to darek bhul maf kari deshe,
chhodanar vyakti hashe to koi
bhul vagar chhodi deshe !!
Sambandh Status Gujarati
2 years ago