Shala Rojmel
જીદ હોવી જોઈએ સંબંધ નિભાવવાની

જીદ હોવી જોઈએ
સંબંધ નિભાવવાની સાહેબ,
બાકી કોઈ ત્રીજી વ્યક્તિ સંબંધ
તોડી જાય એવું બને જ નહીં !!

jid hovi joie
sambandh nibhavavani saheb,
baki koi triji vyakti sambandh
todi jay evu bane j nahi !!

ઝુકેલી ગરદનથી જો મોબાઈલમાં અજાણ્યા

ઝુકેલી ગરદનથી
જો મોબાઈલમાં અજાણ્યા
સંબંધો જોડાઈ શકતા હોય,
તો હયાત સંબંધોમાં કોઈવાર
ગરદન ઝુકાવી લેવામાં
વાંધો શું છે !!

zukeli garadan thi
jo mobile ma ajanya
sambandho jodai shakata hoy,
to hayat sambandhoma koivar
garadan zukavi levama
vandho shu chhe !!

સંબંધ હોય કે સફર દોસ્તો,

સંબંધ હોય કે સફર દોસ્તો,
જવાબ મળતા બંધ થાય એટલે
વળાંક લઇ લેવો !!

sambandh hoy ke safar dosto,
javab malata bandh thay etale
valank lai levo !!

સમજવાનો કે સમજાવવાનો જ્યાં કદી

સમજવાનો કે સમજાવવાનો
જ્યાં કદી ભાર ના લાગે,
સંબંધોને એવી જગ્યાએ
જામતા વાર ના લાગે !!

samajavano ke samajavavano
jya kadi bhar na lage,
sambandhone evi jagyae
jamata var na lage !!

ગુસ્સો કર્યા પછી પણ એકબીજાની

ગુસ્સો કર્યા પછી પણ
એકબીજાની ચિંતા કરવી,
એ જ સાચા સંબંધની
નિશાની છે !!

gusso karya pachhi pan
ekabijani chinta karavi,
e j sacha sambandh ni
nishani chhe !!

ક્યાંક ઘાવ તો ક્યાંક મલમ

ક્યાંક ઘાવ
તો ક્યાંક મલમ મળશે,
સંબંધે સંબંધે અહીં થોડો
ફરક મળશે !!

kyank ghav
to kyank malam malashe,
sambandhe sambandhe ahi thodo
farak malashe !!

સંબંધ લખવાના કે વાંચવાના નહીં,

સંબંધ લખવાના
કે વાંચવાના નહીં,
જીવવાના હોય
છે સાહેબ !!

sambandh lakhavana
ke vanchavana nahi,
jivavana hoy
chhe saheb !!

સંબંધો એવા જ હોવા જોઈએ,

સંબંધો એવા
જ હોવા જોઈએ,
જેને યાદ કરવા વિધિ કે
તિથીની કોઈ જરૂર
નથી પડતી !!

sambandho eva
j hova joie,
jene yad karava vidhi ke
tithini koi jarur
nathi padati !!

અભિમાન એક એવી ખરાબ ભૂખ

અભિમાન એક
એવી ખરાબ ભૂખ છે સાહેબ,
જે તમારા સારા સંબંધોનો
પહેલો ભોગ લેશે !!

abhiman ek
evi kharab bhukh chhe saheb,
je tamara sara sambandhono
pahelo bhog leshe !!

વર્તન એવું ન રાખો કે

વર્તન એવું ન રાખો
કે કોઈ વ્યક્તિને સતત
જતું કરવું પડે,
નહિતર ક્યારેક
કંટાળીને એ સંબંધ પણ
જતો કરી દેશે !!

vartan evu na rakho
ke koi vyaktine satat
jatu karavu pade,
nahitar kyarek
kantaline e sambandh pan
jato kari deshe !!

search

About

Sambandh Status Gujarati

We have 781 + Sambandh Status Gujarati with image. You can browse our relationship status gujarati collection and can enjoy latest relationship shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sambandho shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.