Teen Patti Master Download
કામ સાથે નહીં પણ માન

કામ સાથે નહીં
પણ માન સાથે કોઈની
જીંદગીમાં આપનું મહત્વ હોવું,
એ જ સંબંધ બાકી બધું
તો Formality !!

kam sathe nahi
pan man sathe koini
jindagima aapanu mahatv hovu,
e j sambandh baki badhu
to formality !!

સ્વાભિમાન છોડીને નમવા છતાં સંબંધ

સ્વાભિમાન છોડીને
નમવા છતાં સંબંધ સાચવી
શકાય એમ ના હોય,
તો અહમ દેખાડીને
સંબંધ જતો કરી દેવો !!

svabhiman chhodine
namava chhata sambandh sachavi
shakay em na hoy,
to aham dekhadine
sambandh jato kari devo !!

અમુક સંબંધો ભલે અધૂરા રહે,

અમુક સંબંધો
ભલે અધૂરા રહે,
પણ એમની યાદો
બહુ સુંદર હોય છે !!

amuk sambandho
bhale adhura rahe,
pan emani yado
bahu sundar hoy chhe !!

સંબંધનો સૌથી નબળો પાયો ત્યાં

સંબંધનો સૌથી
નબળો પાયો ત્યાં જ છે,
જ્યાં તમારે તમારી ભાવનાઓનું
સ્પષ્ટીકરણ કરવું પડે !!

sambandh no sauthi
nabalo payo tya j chhe,
jya tamare tamari bhavanaonu
spashtikaran karavu pade !!

તહેવારો સારા જાય એના કરતા,

તહેવારો સારા
જાય એના કરતા,
વહેવારો સારા સચવાય
એ જરૂરી છે !!

tahevaro sara
jay ena karata,
vahevaro sara sachavay
e jaruri chhe !!

દિમાગ ભલે હૃદયથી બે વેંત

દિમાગ ભલે
હૃદયથી બે વેંત ઉંચે હોય,
પણ હૃદયથી બનતા સંબંધો
બધાથી ઊંચા હોય છે !!

dimag bhale
raday thi be vent unche hoy,
pan raday thi banata sambandho
badhathi uncha hoy chhe !!

મળતું રહેવું કોઈ ને કોઈ

મળતું રહેવું
કોઈ ને કોઈ બહાનાથી,
સંબંધ મજબુત બને છે બે
પળ સાથે વિતાવવાથી !!

malatu rahevu
koi ne koi bahanathi,
sambandh majabut bane chhe be
pal sathe vitavavathi !!

કેટલાક સંબંધોના નામ નથી હોતા,

કેટલાક સંબંધોના
નામ નથી હોતા,
તો કેટલાક સંબંધો
નામના જ હોય છે !!

ketalak sambandhona
nam nathi hota,
to ketalak sambandho
nam na j hoy chhe !!

મૂળ વગરના વૃક્ષ અને વિશ્વાસ

મૂળ વગરના વૃક્ષ અને
વિશ્વાસ વગરના વ્યવહાર,
વધુ સમય ટકતા નથી !!

mul vagar na vruksh ane
vishvas vagar na vyavahar,
vadhu samay takata nathi !!

સંબંધ બાંધવા એ લોન લેવા

સંબંધ બાંધવા એ લોન
લેવા જેટલા સહેલા હોય છે,
પણ તેને નિભાવવા એ હપ્તા
ભરવા જેટલા અઘરા હોય છે !!

sambandh bandhava e loan
leva jetala sahela hoy chhe,
pan tene nibhavava e hapta
bharava jetala aghara hoy chhe !!

search

About

Sambandh Status Gujarati

We have 778 + Sambandh Status Gujarati with image. You can browse our relationship status gujarati collection and can enjoy latest relationship shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sambandho shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.