Teen Patti Master Download
ગજબનો સંબંધ હોય છે, જેની

ગજબનો સંબંધ હોય છે,
જેની સાથે કોઈ સંબંધ
નથી હોતો !!

gajab no sambandh hoy chhe,
jeni sathe koi sambandh
nathi hoto !!

સાચા સંબંધને તોડવાની ભૂલ ના

સાચા સંબંધને તોડવાની
ભૂલ ના કરતા સાહેબ,
ઝાડ પરથી તૂટેલા પાંદડા
ફરીથી લીલા નહીં થાય !!

sacha sambandh ne todavani
bhul na karata saheb,
zad par thi tutela pandada
farithi lila nahi thay !!

પત્ની એટલે સુખમાં હોઠોનું સ્મિત,

પત્ની એટલે
સુખમાં હોઠોનું સ્મિત,
અને દુઃખમાં આંસુ
લુછતી હથેળી !!

patni etale
sukh ma hothonu smit,
ane dukh ma aansu
luchati hatheli !!

ગરીબ હોય કે અમીર હોય

ગરીબ હોય કે
અમીર હોય શું ફરક પડે,
એક ભાઈ બહેન માટે
હંમેશા હીરો હોય છે !!

garib hoy ke
amir hoy shu farak pade,
ek bhai bahen mate
hammesha hiro hoy chhe !!

સંબંધ રહે તો આત્માથી આત્માનો

સંબંધ રહે તો
આત્માથી આત્માનો રહે,
કેમ કે શરીર તો એકબીજાથી
ધરાઈ જતા હોય છે !!

sambandh rahe to
aatmathi atmano rahe,
kem ke sharir to ekabijathi
dharai jata hoy chhe !!

તું માત્ર મને સમજવાની જવાબદારી

તું માત્ર મને
સમજવાની જવાબદારી લે,
સંબંધ ટકાવી રાખવાની
જવાબદારી મારી !!

tu matr mane
samajavani javabadari le,
sambandh takavi rakhavani
javabadari mari !!

કોઈની ધીરજની એટલી પરીક્ષા પણ

કોઈની ધીરજની
એટલી પરીક્ષા પણ ના લેવી,
કે એ સંબંધ તોડવા માટે
મજબુર થઇ જાય !!

koini dhiraj ni
etali pariksha pan na levi,
ke e sambandh todava mate
majabur thai jay !!

એક ખોટી વાત અને એક

એક ખોટી વાત
અને એક અધુરી વાત,
કેટલાય સંબંધો તોડી
નાખે છે !!

ek khoti vat
ane ek adhuri vat,
ketalay sambandho todi
nakhe chhe !!

સંબંધ ચંદનના વૃક્ષ જેવો રાખો,

સંબંધ ચંદનના
વૃક્ષ જેવો રાખો,
ભલે ટુકડા હજાર થાય
પણ સુગંધ ના જાય !!

sambandh chandan na
vruksh jevo rakho,
bhale tukada hajar thay
pan sugandh na jay !!

એ સૌથી બેસ્ટ રીલેશનશીપ હોય

એ સૌથી બેસ્ટ
રીલેશનશીપ હોય છે,
જેમાં તમે એકબીજાથી કોઈ
નાનકડી વાત પણ ના
છુપાવતા હોય !!

e sauthi best
relationship hoy chhe,
jema tame ekabijathi koi
nanakadi vat pan na
chhupavata hoy !!

search

About

Sambandh Status Gujarati

We have 778 + Sambandh Status Gujarati with image. You can browse our relationship status gujarati collection and can enjoy latest relationship shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sambandho shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.