
જિંદગીમાં સુખી થવું હોય તો,
જિંદગીમાં સુખી થવું હોય તો,
સંબંધોને સાચવતા શીખો,
વાપરતા નહીં.
jindagima sukhi thavu hoy to,
sambandhone sachavata shikho,
vaparata nahi.
Sambandh Status Gujarati
2 years ago
દરેક સંબંધની એક ઉંમર હોય
દરેક સંબંધની
એક ઉંમર હોય છે સાહેબ,
પાણીનો ભાર વાદળ પણ ક્યાં
સુધી સહન કરે !!
darek sambandh ni
ek ummar hoy chhe saheb,
panino bhar vadal pan kya
sudhi sahan kare !!
Sambandh Status Gujarati
2 years ago
ક્યારેક વાંક બંનેમાંથી કોઈનો નથી
ક્યારેક વાંક
બંનેમાંથી કોઈનો નથી હોતો,
બસ કહેવા અને સમજવાનો ફરક
સંબંધ ખતમ કરી નાખે છે !!
kyarek vank
bannemanthi koino nathi hoto,
bas kaheva ane samajavano farak
sambandh khatam kari nakhe chhe !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધ તૂટે ત્યારે વાંક ગમે
સંબંધ તૂટે ત્યારે
વાંક ગમે તેનો હોય,
હારતા બંને હોય છે !!
sambandh tute tyare
vank game teno hoy,
harata banne hoy chhe !!
Sambandh Status Gujarati
2 years ago
તમારા પાર્ટનરને તમારા પર એટલો
તમારા પાર્ટનરને
તમારા પર એટલો વિશ્વાસ
હોવો જોઈએ,
કે કોઈ બીજાની વાતમાં
આવીને તમારા પર શક ના કરે !!
tamara partanar ne
tamara par etalo vishvas
hovo joie,
ke koi bijani vat ma
aavine tamara par shak na kare !!
Sambandh Status Gujarati
2 years ago
દરેક રિલેશનશિપમાં, લાસ્ટસીન સૌથી અગત્યની
દરેક રિલેશનશિપમાં,
લાસ્ટસીન સૌથી અગત્યની
ભૂમિકા ભજવે છે !!
darek relationship ma,
last seen sauthi agaty ni
bhumika bhajave chhe !!
Sambandh Status Gujarati
2 years ago
જે આપણું નથી એને ખોવાની
જે આપણું નથી
એને ખોવાની બીક જયારે
સૌથી વધારે લાગે,
ત્યારે સમજી લેવું કે સંબંધ
સ્વાર્થનો નહીં પણ અતુટ
સ્નેહનો છે !!
je aapanu nathi
ene khovani bik jayare
sauthi vadhare lage,
tyare samaji levu ke sambandh
svarth no nahi pan atut
sneh no chhe !!
Sambandh Status Gujarati
2 years ago
જોઇને એમની થાકેલી આંખોને હું
જોઇને એમની થાકેલી
આંખોને હું બહુ રોયો,
મારા સપનાનો ભાર મેં
પિતાની આંખ માં જોયો !!
joine emani thakeli
aankhone hu bahu royo,
mara sapanano bhar me
pitani aankh ma joyo !!
Sambandh Status Gujarati
2 years ago
થોડા લાગણી ભર્યા સંબંધોની તરસ
થોડા લાગણી
ભર્યા સંબંધોની તરસ છે,
બાકી તો મારી જિંદગી
બહુ સરસ છે.
thoda lagani
bharya sambandhoni taras chhe,
baki to mari jindagi
bahu saras chhe.
Sambandh Status Gujarati
2 years ago
ગણતરીના જ સંબંધો હવે એવા
ગણતરીના જ સંબંધો
હવે એવા રહ્યા છે સાહેબ,
જેમાં ગણતરી નથી હોતી !!
ganatarina j sambandho
have eva rahya chhe saheb,
jema ganatari nathi hoti !!
Sambandh Status Gujarati
2 years ago