
નાની નાની વાતોનું ધ્યાન રાખો,
નાની નાની
વાતોનું ધ્યાન રાખો,
સંબંધ અતુટ બની જશે !!
nani nani
vatonu dhyan rakho,
sambandh atut bani jashe !!
Sambandh Status Gujarati
2 years ago
ચણતર ભીંતનું હોય કે સંબંધોનું,
ચણતર ભીંતનું હોય કે સંબંધોનું,
એકવાર ચણાય જાય એટલે
ખાસ કાળજી માંગી લે છે !!
chnatar bhint nu hoy ke sambandhonu,
ekavar chanay jay etale
khas kalaji mangi le chhe !!
Sambandh Status Gujarati
2 years ago
ખોટું લાગશે તો ? એવો વિચાર
ખોટું લાગશે તો ?
એવો વિચાર કર્યા વગર જ્યાં
વાત કરી શકાય એ સંબંધ !!
khotu lagashe to?
evo vichar karya vagar jya
vat kari shakay e sambandh !!
Sambandh Status Gujarati
2 years ago
નાની એવી જિંદગીએ બહુ મોટી
નાની એવી
જિંદગીએ બહુ મોટી
વાત શીખવાડી દીધી,
સંબંધ બધાથી સારો રાખો
પણ આશા કોઇથી નહીં !!
nani evi
jindagie bahu moti
vat shikhavadi didhi,
sambandh badhathi saro rakho
pan aasha koithi nahi !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધો તો સ્વર્ગમાં રચાય છે,
સંબંધો તો
સ્વર્ગમાં રચાય છે,
પૃથ્વી પર તો ફક્ત સરનામાં
શોધાય છે !!
sambandho to
svarg ma rachay chhe,
pruthvi par to fakt saranama
shodhay chhe !!
Sambandh Status Gujarati
2 years ago
રડે એ જ છે જેણે
રડે એ જ છે
જેણે મહેસુસ કર્યા હોય
સાચા સંબંધો,
બાકી મતલબના સંબંધ
રાખવાવાળા કોઈ દિવસ
રડતા નથી !!
rade e j chhe
jene mahesus karya hoy
sacha sambandho,
baki matalab na sambandh
rakhavavala koi divas
radata nathi !!
Sambandh Status Gujarati
2 years ago
અમુલ્ય દોસ્તી સાથે પૈસાની તુલના
અમુલ્ય દોસ્તી સાથે
પૈસાની તુલના ન કરવી,
કારણ કે પૈસા બે દિવસ
કામ આવે છે જયારે સંબંધો
આખી જિંદગી કામ આવે છે !!
amuly dosti sathe
paisani tulan na karavi,
karan ke paisa be divas
kam aave chhe jayare sambandho
aakhi jindagi kam aave chhe !!
Sambandh Status Gujarati
2 years ago
મજબુરીમાં પહેરી લે ને પછી
મજબુરીમાં પહેરી લે
ને પછી મુકે ઉતારી,
હેલ્મેટ જેવી થઇ ગઈ છે
સંબંધોની સવારી !!
majaburima paheri le
ne pachhi muke utari,
helmet jevi thai gai chhe
sambandhoni savari !!
Sambandh Status Gujarati
2 years ago
જો નિભાવવાની તાકાત ના હોય,
જો નિભાવવાની
તાકાત ના હોય,
તો સંબંધો બનાવવા
જ ના જોઈએ,
તમને કોઈ હક નથી
કોઈની જિંદગી બગાડવાનો !!
jo nibhavavani
takat na hoy,
to sambandho banavava
j na joie,
tamane koi hak nathi
koini jindagi bagadavano !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધોમાં વધારે નહીં પણ બે
સંબંધોમાં વધારે નહીં પણ
બે ચાર જગ્યા એવી રાખવી,
કે જ્યાં કોઈ હિસાબ ના હોય
ફક્ત વહેચ્યાનો આનંદ હોય !!
sambandhoma vadhare nahi pan
be char jagya evi rakhavi,
ke jya koi hisab na hoy
fakt vahecyano aanand hoy !!
Sambandh Status Gujarati
2 years ago