Teen Patti Master Download
ઘણીવાર સાચો સંબંધ પણ, લોકોની

ઘણીવાર
સાચો સંબંધ પણ,
લોકોની જીદ આગળ
કાચો પડી જાય છે !!

ghanivar
sacho sambandh pan,
lokoni jid aagal
kacho padi jay chhe !!

જરૂરથી વિચારજો... સંબંધ ભલે કોઈ

જરૂરથી વિચારજો...
સંબંધ ભલે કોઈ પણ હોય,
જો માપશો તો માણી નહીં શકો !!

jarur thi vicharajo...
sambandh bhale koi pan hoy,
jo mapasho to mani nahi shako !!

જેટલી એકબીજાની કદર કરશો, સંબંધ

જેટલી એકબીજાની કદર કરશો,
સંબંધ એટલો જ મજબુત થશે !!

jetali ekabijani kadar karasho,
sambandh etalo j majabut thashe !!

દરેક સબંધનો અંત સુખદ હોતો

દરેક સબંધનો
અંત સુખદ હોતો નથી,
અને સુખદ હોય એવા સબંધનો
અંત જ હોતો નથી !!
🍁🍁🍁🍁🍁🍁🍁

darek sabandh no
ant sukhad hoto nathi,
ane sukhad hoy eva sabandh no
ant j hoto nathi !!
🍁🍁🍁🍁🍁🍁🍁

એ જ સંબંધ કાયમ જળવાય

એ જ સંબંધ
કાયમ જળવાય છે
જેની શરૂઆત,
‘દિલ’ થી થઇ હોય,
જરૂરિયાત થી નહિ !!

e j sambandh
kayam jalavay chhe
jeni sharuat,
‘dil’ thi thai hoy,
jaruriyat thi nahi !!

એક બાળકના ઘડતરમાં, બાપનું પણ

એક બાળકના ઘડતરમાં,
બાપનું પણ ઘણું બલિદાન હોય છે !!

ek balak na ghadatar ma,
bap nu pan ghanu balidan hoy chhe !!

આંસુ તમારા હોય ને પીગળતું

આંસુ તમારા હોય ને
પીગળતું કોઈક બીજું હોય,
તો સમજવું કે સંબંધ ૨૪ કેરેટ
સોનાનો છે સાહેબ !!

aansu tamara hoy ne
pigalatu koik biju hoy,
to samajavu ke sambandh 24 carat
sonano chhe saheb !!

પિતા એક એવી વ્યક્તિ છે,

પિતા એક એવી વ્યક્તિ છે,
જેના પડછાયામાં દીકરીઓ
રાજ કરે છે !!

pita ek evi vyakti chhe,
jena padachayama dikario
raj kare chhe !!

કેવી #લકી હોય છે એ

કેવી #લકી
હોય છે એ બહેન,
જેની જોડે ભાઈ જેવો
બોડીગાર્ડ હોય છે !!

kevi #lucky
hoy chhe e bahen,
jeni jode bhai jevo
bodyguard hoy chhe !!

વિશ્વાસ એ સંબંધની એક, સૌથી

વિશ્વાસ એ સંબંધની એક,
સૌથી મોંઘી શર્ત હોય છે !!

vishvas e sambandh ni ek,
sauthi monghi shart hoy chhe !!

search

About

Sambandh Status Gujarati

We have 778 + Sambandh Status Gujarati with image. You can browse our relationship status gujarati collection and can enjoy latest relationship shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sambandho shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.