
પૈસા નહીં પણ વ્યક્તિ જોઇને
પૈસા નહીં પણ વ્યક્તિ
જોઇને પરણાવેલી દીકરી,
ક્યારેય પાછી નહીં આવે !!
paisa nahi pan vyakti
joine paranaveli dikari,
kyarey pachhi nahi aave !!
Sambandh Status Gujarati
2 years ago
લાગણીઓથી શરુ થયેલો એક સંબંધ,
લાગણીઓથી
શરુ થયેલો એક સંબંધ,
અનુભવ પર આવીને
પૂરો થાય છે !!
laganiothi
sharu thayelo ek sambandh,
anubhav par aavine
puro thay chhe !!
Sambandh Status Gujarati
2 years ago
કોઈપણ સંબંધ વિશ્વાસ કરતા વધું,
કોઈપણ સંબંધ
વિશ્વાસ કરતા વધું,
એકબીજાની સમજણ
પર ટકેલો હોય છે.
koipan sambandh
vishvas karata vadhu,
ekabijani samajan
par takelo hoy chhe.
Sambandh Status Gujarati
2 years ago
અમુક સંબંધ એવા હોય છે
અમુક સંબંધ એવા હોય છે
જેને નામ ના આપવામાં જ મજા છે,
જયારે અમુક સંબંધ નામના જ હોય છે !!
amuk sambandh eva hoy chhe
jene nam na aapavama j maja chhe,
jayare amuk sambandh nam na j hoy chhe !!
Sambandh Status Gujarati
2 years ago
તમારે કોઈનું થવું જ હોય
તમારે કોઈનું
થવું જ હોય તો સાહેબ,
પહેલા માં-બાપના થજો
પછી બીજાના થજો !!
tamare koinu
thavu j hoy to saheb,
pahela ma-bap na thajo
pachhi bijana thajo !!
Sambandh Status Gujarati
2 years ago
પિતાની હાજરી સુરજ જેવી હોય
પિતાની હાજરી સુરજ જેવી હોય છે,
સુરજ ગરમ જરૂર થાય છે પણ,
નો હોય તો અંધારું છવાય જાય છે !!
pitani hajari suraj jevi hoy chhe,
suraj garam jarur thay chhe pan,
no hoy to andharu chhavay jay chhe !!
Sambandh Status Gujarati
2 years ago
તોડવાથી તૂટે એ કાચનું વાસણ,
તોડવાથી તૂટે
એ કાચનું વાસણ,
સાચો સંબંધ નહીં !!
todavathi tute
e kach nu vasan,
sacho sambandh nahi !!
Sambandh Status Gujarati
2 years ago
કોઈ એક સંબંધ ઉપર Depend
કોઈ એક સંબંધ
ઉપર Depend રહેશો,
તો એક દિવસ ચોક્કસ
તમે દુઃખી થશો !!
koi ek sambandh
upar depend rahesho,
to ek divas chokkas
tame dukhi thasho !!
Sambandh Status Gujarati
2 years ago
સાહેબ લાગણીઓ ઉછીની નથી મળતી,
સાહેબ લાગણીઓ
ઉછીની નથી મળતી,
કદાચ એટલે જ એ
બધાને જડતી નથી !!
🌻🌻🌻🌻🌻🌻🌻
saheb laganio
uchhini nathi malati,
kadach etale j e
badhane jadati nathi !!
🌻🌻🌻🌻🌻🌻🌻
Sambandh Status Gujarati
2 years ago
એકવાર તૂટ્યા પછી જોડાયેલા સંબંધમાં,
એકવાર તૂટ્યા
પછી જોડાયેલા સંબંધમાં,
વિશ્વાસની કચાશ હંમેશા
રહેતી હોય છે !!
ekavar tutyah
pachi jodayela sambandha ma,
vishvas ni kachash hammesha
raheti hoy chhe !!
Sambandh Status Gujarati
2 years ago