Teen Patti Master Download
લાગણીને જ્યારે ઠેસ લાગે છે,

લાગણીને
જ્યારે ઠેસ લાગે છે,
સાત સોનાના સંબંધો
પણ ભૂલવા પડે છે !!

laganine
jyare thes lage chhe,
sat sonana sambandho
pan bhulava pade chhe !!

સંસ્કાર આપવા જ પડે દિકરાને

સંસ્કાર આપવા જ પડે
દિકરાને દોસ્ત,
નહીતર ભોગવવા કોઈની
દીકરીને પડે છે !!

sanskar aapava j pade
dikarane dost,
nahitar bhogavava koini
dikarine pade chhe !!

વાત વિશ્વાસની છે, બાકી સંબંધો

વાત વિશ્વાસની છે,
બાકી સંબંધો તો હવે
ઓનલાઈન થઈ ગયા છે !!

vat vishvas ni chhe,
baki sambandho to have
online thai gaya chhe !!

અશ્રુ વિનાનું રુદન સમજી શકે,

અશ્રુ વિનાનું
રુદન સમજી શકે,
બસ એ જ આપણું અંગત !!

ashru vinanu
rudan samaji shake,
bas e j aapanu angat !!

ક્યાંક સંબંધ બને છે, તો

ક્યાંક સંબંધ બને છે,
તો ક્યાંક સંબંધ તૂટે છે,
પણ ખબર નથી,
ક્યાંક સંબંધ હોવા છતાં
શું ખૂટે છે ?

kyank sambandh bane chhe,
to kyank sambandh tute chhe,
pan khabar nathi,
kyank sambandh hova chhata
shu khute chhe?

એક લીલા પાનની અપેક્ષા હોય,

એક લીલા
પાનની અપેક્ષા હોય,
અને આખી વસંત ઘરે
લાવે એ દીકરી !!

ek lila
pan ni apeksha hoy,
ane aakhi vasant ghare
lave e dikari !!

માણસ કેટલો પ્રોફેશનલ દેખાય છે,

માણસ કેટલો
પ્રોફેશનલ દેખાય છે,
એ સંબંધોમાં આવેલા
વેકેશનથી દેખાય છે !!

manas ketalo
professional dekhay chhe,
e sambandhoma aavela
vacetion thi dekhay chhe !!

કદાચ હું યાદ ના કરું

કદાચ હું યાદ
ના કરું તો તમે કરી લેજો,
બાકી એ યાદ ના કરે તો
હું શું કામ કરું એ શબ્દો જ
સંબંધો બગાડે છે !!

kadach hu yad
na karu to tame kari lejo,
baki e yad na kare to
hu shu kam karu e shabdo j
sambandho bagade chhe !!

કંઇક તો અલગ લાગણી હશે

કંઇક તો અલગ
લાગણી હશે ને એ સંબંધમાં,
એમનેમ તો કંઈ ગોવર્ધન પર્વત
ઊંચકનારો સુદામાના
પગ ના ધોવે !!

kaik to alag
lagani hashe ne e sambandh ma,
emanem to kai govardhan parvat
unchakanaro sudamana
pag na dhove !!

પહેલા એને તો પ્રેમ કર,

પહેલા એને તો પ્રેમ કર,
જેણે તને બનાવ્યો છે અને
આ દુનિયામાં લાવ્યા છે !!

pahela ene to prem kar,
jene tane banavyo chhe ane
aa duniyama lavya chhe !!

search

About

Sambandh Status Gujarati

We have 778 + Sambandh Status Gujarati with image. You can browse our relationship status gujarati collection and can enjoy latest relationship shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sambandho shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.