Teen Patti Master Download
ક્યારેક સંબંધને નામના મળે છે,

ક્યારેક સંબંધને
નામના મળે છે,
તો ક્યારેક સંબંધ
નામના જ મળે છે !!

kyarek sambandhne
namna male chhe,
to kyarek sambandh
namna j male chhe !!

માટીના દીવા જેવા હોય છે

માટીના દીવા
જેવા હોય છે સંબંધ,
તેલ ખતમ તો ખેલ ખતમ !!

matina diva
jeva hoy chhe sambandh,
tel khatam to khel khatam !!

દિવાલ એક બાજુથી ચણી શકાય,

દિવાલ એક
બાજુથી ચણી શકાય,
પણ પુલ તો બે બાજુથી
જ બાંધવો પડે,
બસ સંબંધોનું પણ
આવું જ કંઈક છે !!

dival ek
bajuthi chani shakay,
pan pul to be bajuthi
j bandhavo pade,
bas sambandhonu pan
aavu j kaik chhe !!

અજબ છે લાગણીઓનો વ્યવહાર, કોઈ

અજબ છે
લાગણીઓનો વ્યવહાર,
કોઈ વધારે આપે તો કદર
નથી થતી ને ઓછી આપે
તો ફરિયાદ કરે છે !!

ajab chhe
laganiono vyavahar,
koi vadhare aape to kadar
nathi thati ne ochhi aape
to fariyad kare chhe !!

બહુ સંભાળીને ચાલવું સંબંધોના વરસાદમાં,

બહુ સંભાળીને ચાલવું
સંબંધોના વરસાદમાં,
એનાથી બચવા રેઈનકોટ
નથી મળતાં ક્યાંય બજારમાં !!

bahu sambhaline chalavu
sambandhona varasadma,
enathi bachava raincoat
nathi malata kyany bajarma !!

પપ્પા તમે ભગવાન નથી, કારણ

પપ્પા તમે ભગવાન નથી,
કારણ કે ભગવાન સુખ અને
દુખ બંને આપે છે જયારે તમે
ફક્ત સુખ જ આપો છો !!

papp tame bhagavan nathi,
karan ke bhagavan sukh ane
dukh banne aape chhe jayare tame
fakt sukh j aapo chho !!

સારા માણસની એક ખરાબ આદત

સારા માણસની
એક ખરાબ આદત હોય છે,
એ સંબંધ તોડતો નથી બસ
ઓછા કરી નાખે છે !!

sara manas ni
ek kharab aadat hoy chhe,
e sambandh todato nathi bas
ochha kari nakhe chhe !!

ભલે એક દિવસ મને મારો

ભલે એક દિવસ
મને મારો પ્રિન્સ મળી જશે,
પણ પપ્પા મારા રાજા તો
તમે જ રહેશો !!
😊😊😊😊😊😊

bhale ek divas
mane maro prince mali jashe,
pan pappa mara raja to
tame j rahesho !!
😊😊😊😊😊😊

સંબંધ એની સાથે જ બનાવો,

સંબંધ
એની સાથે જ બનાવો,
જેનામાં નિભાવવાની
ઔકાત હોય !!

sambandh
eni sathe j banavo,
jenama nibhavavani
aukat hoy !!

સાચો સંબંધ બીજું કંઈ નથી

સાચો સંબંધ
બીજું કંઈ નથી માંગતો,
સમય અને ઈજ્જત સિવાય !!

sacho sambandh
biju kai nathi mangato,
samay ane ijjat sivay !!

search

About

Sambandh Status Gujarati

We have 778 + Sambandh Status Gujarati with image. You can browse our relationship status gujarati collection and can enjoy latest relationship shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sambandho shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.