Teen Patti Master Download
સંબંધોને સારી રીતે જીવવા હોય

સંબંધોને સારી રીતે
જીવવા હોય તો,
તેને સ્નેહની સાથે સમજણથી
પણ સીંચવા પડે.

sambandhone sari rite
jivava hoy to,
tene sneh ni sathe samajan thi
pan sinchava pade.

કેટલાકની સાથે સંબંધ છે એટલે

કેટલાકની સાથે
સંબંધ છે એટલે ચુપ છું,
કેટલાકની સાથે ચુપ છું
એટલે સંબંધ છે !!

ketalak ni sathe
sambandh chhe etale chup chhu,
ketalak ni sathe chup chhu
etale sambandh chhe !!

પોતાના માટે જીવો સાહેબ, બીજાને

પોતાના માટે
જીવો સાહેબ,
બીજાને બતાવવા
માટે નહીં !!
🌺💐🙏શુભ સવાર🙏💐🌺

potana mate
jivo saheb,
bijane batavava
mate nahi !!
🌺💐🙏shubh savar🙏💐🌺

લાગણીની કદર અને સાચી સમજણ

લાગણીની કદર
અને સાચી સમજણ હોય,
ત્યાં સબંધ હંમેશા તાજા
અને ખીલેલા રહે છે !!

laganini kadar
ane sachi samajan hoy,
tya sabandh hammesha taja
ane khilela rahe chhe !!

ક્યારેક એ લોકો સંબંધની કિંમત

ક્યારેક એ લોકો
સંબંધની કિંમત સમજાવી દે છે,
જેની સાથે આપણો કોઈ સંબંધ
નથી હોતો !!

kyarek e loko
sambandh ni kimmat samajavi de chhe,
jeni sathe aapano koi sambandh
nathi hoto !!

મેળવવા કરતા ટકાવવું એ જ

મેળવવા કરતા
ટકાવવું એ જ આવડત છે,
પછી એ કોઈ વસ્તુ હોય
કે સંબંધ !!

melavava karata
takavavu e j aavadat chhe,
pachhi e koi vastu hoy
ke sambandh !!

મેં જોઈ છે આ દુનિયાને

મેં જોઈ છે
આ દુનિયાને સાહેબ,
લોકો બહુ જલ્દી થાકી જાય છે
સંબંધો નિભાવીને !!

me joi chhe
aa duniyane saheb,
loko bahu jaldi thaki jay chhe
sambandho nibhavine !!

સંબંધ એવા લોકો સાથ રાખો,

સંબંધ એવા
લોકો સાથ રાખો,
જેના માટે તમે કોણ છો એ
નહીં પણ તમે કેમ છો
એ મહત્વનું હોય !!

sambandh eva
loko sath rakho,
jena mate tame kon chho e
nahi pan tame kem chho
e mahatv nu hoy !!

સંબંધ એવા લોકો સાથે રાખો

સંબંધ એવા લોકો
સાથે રાખો જેના માટે,
તમે "કોણ છો"એ નહી પણ
તમે "કેમ છો" એ મહત્વનું હોય !!

sambandh eva loko
sathe rakho jena mate,
tame "kon chho" e nahi pan
tame "kem chho" e mahatv nu hoy !!

કેટલાંક સંબંધ સમય સાથે ખોવાય

કેટલાંક સંબંધ
સમય સાથે ખોવાય જાય છે,
જયારે કેટલાંક સંબંધ સમય સાથે
ઘડાય જાય છે !!

ketalak sambandh
samay sathe khovay jay chhe,
jayare ketalak sabandh samay sathe
ghaday jay chhe !!

search

About

Sambandh Status Gujarati

We have 778 + Sambandh Status Gujarati with image. You can browse our relationship status gujarati collection and can enjoy latest relationship shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sambandho shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.