
અમુક સંબંધો એવા પણ હોય
અમુક સંબંધો
એવા પણ હોય છે,
જે કાયમ સોળે કળાએ
ખીલેલા હોય છે !!
amuk sambandho
eva pan hoy chhe,
je kayam sole kalae
khilela hoy chhe !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધ ભલે કોઈપણ હોય જયારે
સંબંધ ભલે કોઈપણ હોય
જયારે સરખી વાત ના થાય ને
ત્યારે સમજવું કે બે માંથી કોઈ એક
વ્યક્તિ સંબંધથી કંટાળી ગઈ છે !!
sambandh bhale koipan hoy
jayare sarakhi vat na thay ne
tyare samajavu ke be manthi koi ek
vyakti sambandh thi kantali gai chhe !!
Sambandh Status Gujarati
2 years ago
વર્તન એવું ના કરો કે
વર્તન એવું ના કરો
કે કોઈ વ્યક્તિને સતત
જતું કરવું પડે,
નહિતર ક્યારેક કંટાળીને
એ સંબંધ પણ જતો
કરી દેશે !!
vartan evu na karo
ke koi vyaktine satat
jatu karavu pade,
nahitar kyarek kantaline
e sambandh pan jato
kari deshe !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધ બંને બાજુથી સાચવવામાં આવે
સંબંધ બંને બાજુથી
સાચવવામાં આવે તો જ ટકે,
બાકી એક બાજુથી સાચવવામાં
તો માણસ થાકી જ જાય છે !!
sambandh banne bajuthi
sachavavama aave to j take,
baki ek bajuthi sachavavama
to manas thaki j jay chhe !!
Sambandh Status Gujarati
2 years ago
એવી રીલેશનશીપનો પણ શું મતલબ,
એવી રીલેશનશીપનો
પણ શું મતલબ,
જેમાં ખુશ રહેવા કરતા તો
વધારે રડવું પડતું હોય !!
evi relationship no
pan shu matalab,
jema khush raheva karata to
vadhare radavu padatu hoy !!
Sambandh Status Gujarati
2 years ago
આ લાગણી નાં બંધન પણ
આ લાગણી નાં બંધન
પણ કેવાં અનોખાં છે,
તમને મળ્યા વિનાં પણ
હું ઓળખું છુ તમને !!
aa lagani na bandhan
pan keva anokha chhe,
tamane malya vina pan
hu olakhu chhu tamane !!
Sambandh Status Gujarati
2 years ago
બોલીને બગાડવા કરતા, સંબંધ ઓછો
બોલીને
બગાડવા કરતા,
સંબંધ ઓછો કરી
નાખવો સારો !!
boline
bagadava karata,
sambandh ochho kari
nakhavo saro !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધ હંમેશા સુખી કરવા જ
સંબંધ હંમેશા
સુખી કરવા જ બાંધવો,
સુખી થવા બાંધશો તો
દુખી જ થશો !!
sambandh hammesha
sukhi karava j bandhavo,
sukhi thava bandhasho to
dukhi j thasho !!
Sambandh Status Gujarati
2 years ago
સાચવવા પડે એ સંબંધો કદી
સાચવવા પડે એ સંબંધો
કદી સાચા નથી હોતા,
અને જો સંબંધો સાચા હોય તો
સાચવવા નથી પડતા !!
sachavava pade e sambandho
kadi sacha nathi hota,
ane jo sambandho sacha hoy to
sachavava nathi padata !!
Sambandh Status Gujarati
2 years ago
તકલીફ તો અધૂરા સંબંધો આપે
તકલીફ તો અધૂરા
સંબંધો આપે છે સાહેબ,
ના પોતે મરે છે કે ના
આપણને મરવા દે છે !!
takalif to adhura
sambandho aape chhe saheb,
na pote mare chhe ke na
aapan ne marava de chhe !!
Sambandh Status Gujarati
2 years ago