Teen Patti Master Download
અમુક સંબંધ જિંદગી બદલી દે

અમુક સંબંધ
જિંદગી બદલી દે છે,
મળે તો પણ ના મળે તો પણ !!

amuk sambandh
jindagi badali de chhe,
male to pan na male to pan !!

દરેક સંબંધ માં એક પાનખર

દરેક સંબંધ માં એક
પાનખર તો આવવું જ જોઈએ,
ખબર તો પડે કેટલું ટકી ગયું ને
કેટલું છૂટી ગયું !!

darek sambandh ma ek
panakhar to aavavu j joie,
khabar to pade ketalu taki gayu ne
ketalu chhuti gayu !!

સંબંધો થોડા વધારે હોય તો

સંબંધો થોડા વધારે
હોય તો ઓછા કરી નાખજો,
પણ જે સંબંધ રાખો એને થોડા
મજબુત કરી નાખજો !!

sambandho thoda vadhare
hoy to ochha kari nakhajo,
pan je sambandh rakho ene thoda
majabut kari nakhajo !!

હેતુ વિના બંધાયેલા સંબંધો નો,

હેતુ વિના
બંધાયેલા સંબંધો નો,
સેતુ મજબૂત જ હોય છે !!⁠⁠⁠⁠

hetu vina
bandhayela sambandho no,
setu majabut j hoy chhe !!⁠⁠⁠⁠

વાવીને ભૂલી જવાથી તો છોડ

વાવીને ભૂલી જવાથી તો
છોડ પણ સુકાઈ જાય સાહેબ,
સંબંધો સાચવવા હોય તો એક બીજાને
યાદ કરવા પણ જરૂરી છે !!

vavine bhuli javathi to
chhod pan sukai jay saheb,
sambandho sachavava hoy to ek bijane
yad karava pan jaruri chhe !!

એ સંબંધ હંમેશા તૂટી જ

એ સંબંધ
હંમેશા તૂટી જ જાય છે,
જેને સાચવવા કોઈ એકલી
વ્યક્તિ કોશિશ કરે છે !!

e sambandh
hammesha tuti j jay chhe,
jene sachavava koi ekali
vyakti koshish kare chhe !!

આ તો ખાલી વાત છે,

આ તો ખાલી વાત છે,
ભૂખ તો સંબંધને પણ લાગે છે,
બસ લાગણી સ્વાદિષ્ટ હોવી જોઈએ !!

aa to khali vat chhe,
bhukh to sambandh ne pan lage chhe,
bas lagani svadisht hovi joie !!

ભાઈ ભલે બીજા માટે ઝીરો

ભાઈ ભલે
બીજા માટે ઝીરો હોય,
પણ બહેન માટે તો એ
હીરો જ હોય !!

bhai bhale
bija mate ziro hoy,
pan bahen mate to e
hiro j hoy !!

ગણતરીના સંબંધો બચ્યા છે હવે,

ગણતરીના
સંબંધો બચ્યા છે હવે,
જેમાં કોઈ ગણતરી
નથી થતી !!

ganatarina
sambandho bachya chhe have,
jema koi ganatari
nathi thati !!

બીજાનું સાંભળીને કોઈ કિંમતી માણસને

બીજાનું સાંભળીને કોઈ
કિંમતી માણસને ખોઈ ના દેતા,
લોકો તમારા સંબંધ તોડવાની
એકવાર તો જરૂર કોશિશ કરશે !!

bijanu sambhaline koi
kimmati manas ne khoi na deta,
loko tamara sambandh todavani
ekavar to jarur koshish karashe !!

search

About

Sambandh Status Gujarati

We have 778 + Sambandh Status Gujarati with image. You can browse our relationship status gujarati collection and can enjoy latest relationship shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sambandho shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.