
ખામીઓ તો બધામાં હોય જ
ખામીઓ તો
બધામાં હોય જ છે,
પણ નિભાવવાવાળા
ખૂબીઓ જોવે છે !!
khamio to
badhama hoy j chhe,
pan nibhavavavala
khubio jove chhe !!
Sambandh Status Gujarati
2 years ago
દરેક સંબંધની એક ઉંમર હોય
દરેક સંબંધની
એક ઉંમર હોય છે,
પાણીનો ભાર વાદળ
ક્યાં સુધી સહન કરે !!
darek sambandh ni
ek ummar hoy chhe,
panino bhar vadal
kya sudhi sahan kare !!
Sambandh Status Gujarati
2 years ago
છોડી શકો તો તમારા અહમને
છોડી શકો તો
તમારા અહમને છોડજો,
સંબંધને છોડીને આજ સુધી
કોઈ ખુશ નથી રહ્યું !!
chhodi shako to
tamara aham ne chhodajo,
sambandh ne chhodine aaj sudhi
koi khush nathi rahyu !!
Sambandh Status Gujarati
2 years ago
પિતા વગરની જિંદગી, એટલે ભગવાન
પિતા વગરની જિંદગી,
એટલે ભગવાન વગરનું મંદિર !!
🙏🙏🙏🙏🙏🙏🙏
pita vagar ni jindagi,
etale bhagavan vagar nu mandir !!
🙏🙏🙏🙏🙏🙏🙏
Sambandh Status Gujarati
2 years ago
ખુશહાલ સંબંધો એમ જ નથી
ખુશહાલ સંબંધો
એમ જ નથી બનતા,
તમારા જેવા સમજદાર વ્યક્તિઓ
એમાં ઘણું રોકાણ કરતા
હોય છે સાહેબ !!
khushahal sambandho
em j nathi banata,
tamara jeva samajadar vyaktio
ema ghanu rokan karata
hoy chhe saheb !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધો તો સ્વર્ગમાં રચાય, પૃથ્વી
સંબંધો તો સ્વર્ગમાં રચાય,
પૃથ્વી પર તો ફક્ત સરનામાં
શોધાય છે !!
sambandho to svarg ma rachay,
pruthvi par to fakt saranama
shodhay chhe !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધને સમય આપો, પ્રેમ પણ
સંબંધને સમય આપો,
પ્રેમ પણ રહેશે અને
સાથ પણ !!
sambandh ne samay aapo,
prem pan raheshe ane
sath pan !!
Sambandh Status Gujarati
2 years ago
દરેક સંબંધમાં સૌથી મોટી ગિફ્ટ
દરેક સંબંધમાં
સૌથી મોટી ગિફ્ટ સમય છે,
અને અફસોસ કે એ બધા
પાસે નથી હોતો !!
darek sambandh ma
sauthi moti gift samay chhe,
ane afasos ke e badha
pase nathi hoto !!
Sambandh Status Gujarati
2 years ago
અહમ અને વહેમની જયારે હોડ
અહમ અને
વહેમની જયારે હોડ લાગે,
ત્યારે હાર તો સંબંધની જ
થતી હોય છે !!
aham ane
vahem ni jayare hod lage,
tyare har to sambandh ni j
thati hoy chhe !!
Sambandh Status Gujarati
2 years ago
પત્ની એટલે સુખમાં હોઠોનું સ્મિત,
પત્ની એટલે
સુખમાં હોઠોનું સ્મિત,
અને દુઃખમાં આંસુ લુછતી
હથેળી !!
patni etale
sukh ma hothonu smit,
ane dukh ma aansu luchhati
hatheli !!
Sambandh Status Gujarati
2 years ago