Teen Patti Master Download
નારાજ થવાનો હક તો પોતાના

નારાજ થવાનો
હક તો પોતાના જ આપે છે,
પારકા સામે તો હંમેશા હસતા
જ રહેવું પડે છે !!

naraj thavano
hak to potan j ape chhe,
parak same to hammesh hasat
j rahevu pade chhe !!

એક ગેરસમજ અને એક ઈગો,

એક ગેરસમજ
અને એક ઈગો,
સંબંધને બરબાદ
કરી નાખે છે !!

ek gerasamaj
ane ek igo,
sambandhane barabad
kari nakhe chhe !!

ક્યારેય દેખાડો નથી કરતા, પણ

ક્યારેય દેખાડો નથી કરતા,
પણ તમારા પિતા તમને તમારી
માંથી પણ વધારે પ્રેમ કરે છે !!

kyarey dekhado nathi karat,
pan tamar pit tamane tamari
manthi pan vadhare prem kare chhe !!

મોટી બહેન હોવી એ નસીબની

મોટી બહેન
હોવી એ નસીબની વાત છે,
કેમ કે એ પણ આપણને માં જેટલો
જ પ્રેમ કરતી હોય છે !!

moti bahen
hovi e nasibani vat chhe,
kem ke e pan apanane m jetalo
j prem karati hoy chhe !!

દીકરીઓ એક ઘરનું નહીં, બે-બે

દીકરીઓ
એક ઘરનું નહીં,
બે-બે ઘરનું નસીબ હોય છે !!

dikario
ek gharanu nahi,
be-be gharanu nasib hoy chhe !!

દીકરી ભલે ગમે એવી હોય,

દીકરી ભલે
ગમે એવી હોય,
પણ એક બાપની
જાન હોય છે !!

dikari bhale
game evi hoy,
pan ek bap ni
jan hoy chhe !!

સંબંધોની ક્યારેય પરીક્ષા ન લેશો,

સંબંધોની
ક્યારેય પરીક્ષા ન લેશો,
સામેવાળા નાપાસ થશે
તો દુઃખી તમે જ થશો !!

sambandhoni
kyarey pariksha na lesho,
samevala napas thashe
to dukhi tame j thasho !!

દરેક સંબંધમાં એક ત્રીજી વ્યક્તિ

દરેક સંબંધમાં એક ત્રીજી
વ્યક્તિ રાહ જોતી જ હોય છે,
કે આમનો સંબંધ બગડે અને
મારો મેળ પડે !!

darek sambandh ma ek triji
vyakti rah joti j hoy chhe,
ke aamno sambandh bagade ane
maro mel pade !!

ખુબ જ સરળ ગણિત છે

ખુબ જ સરળ
ગણિત છે દોસ્ત,
વિકલ્પ વધે એટલે
કિંમત આપોઆપ
ઘટી જાય છે !!

khub j saral
ganit chhe dost,
vikalp vadhe etale
kimmat aapo aap
ghati jay chhe !!

મને એ સંબંધો ખુબ ગમે

મને એ
સંબંધો ખુબ ગમે છે,
જેમાં હું નહીં પણ
આપણે હોય.

mane e
sambandho khub game chhe,
jem hu nahi pan
apane hoy.

search

About

Sambandh Status Gujarati

We have 778 + Sambandh Status Gujarati with image. You can browse our relationship status gujarati collection and can enjoy latest relationship shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sambandho shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.