Teen Patti Master Download
જેણે તમને પહેલાથી જ છોડી

જેણે તમને
પહેલાથી જ છોડી દીધા છે,
એને પકડી રાખવા એ તમારી
સૌથી મોટી ભૂલ છે !!

jene tamane
pahelathi j chhodi didha chhe,
ene pakadi rakhava e tamari
sauthi moti bhul chhe !!

માણસ ગમે તેટલો સમજદાર હોય,

માણસ ગમે
તેટલો સમજદાર હોય,
જો તમારી લાગણી જ ના સમજે
તો તેની સમજદારી શું કામની !!

manas game
tetalo samajadar hoy,
jo tamari lagani j na samaje
to teni samajadari shun kamani !!

સાથે રહેતા શીખો, છોડીને તો

સાથે રહેતા શીખો,
છોડીને તો બધા ચાલ્યા
જાય છે સાહેબ !!

sathe raheta shikho,
chhodine to badha chalya
jay chhe saheb !!

એકબીજાની ચિંતા જ બતાવી દે

એકબીજાની ચિંતા જ
બતાવી દે છે કે સંબંધ કેવા છે,
બાકી લાગણીઓના ક્યાં કોઈ
લેબલ હોય છે !!

ekabijani chinta j
batavi de chhe ke sambandh keva chhe,
baki laganiona kya koi
lebal hoy chhe !!

જિંદગીમાં કોઈક તો એવું હોવું

જિંદગીમાં કોઈક
તો એવું હોવું જોઈએ,
કે જયારે કોઈ ના હોય ત્યારે
એ હોવું જોઈએ !!

jindagima koik
to evu hovu joie,
ke jayare koi na hoy tyare
e hovu joie !!

એ વ્યક્તિને તમે ક્યારેય ના

એ વ્યક્તિને તમે
ક્યારેય ના બદલી શકો,
જેને પોતાની ભૂલ ના
સમજાતી હોય !!

e vyaktine tame
kyarey na badali shako,
jene potani bhul na
samajati hoy !!

સમયની સાથે સંબંધો સમૃદ્ધ થવા

સમયની સાથે
સંબંધો સમૃદ્ધ થવા જોઈએ,
વૃદ્ધ નહીં સાહેબ !!

samayani sathe
sambandho samruddha thava joie,
vruddha nahi saheb !!

હંમેશા એ સંબંધ તૂટી જાય

હંમેશા એ સંબંધ તૂટી જાય છે,
જેને નિભાવવાની કોશિશ માત્ર
એકબાજુથી થાય છે !!

hammesh e sambandh tuti jay chhe,
jene nibhavavani koshish matr
ekabajuthi thay chhe !!

ક્યારેક વર્ષોનો સંબંધ, એક નાની

ક્યારેક વર્ષોનો સંબંધ,
એક નાની એવી ગેરસમજના
લીધે તૂટી જતો હોય છે !!

kyarek varshono sambandh,
ek nani evi gerasamajan
lidhe tuti jato hoy chhe !!

ઈજ્જત પણ મળશે તમને દોલત

ઈજ્જત પણ મળશે
તમને દોલત પણ મળશે,
ઈજ્જત કરો તમારા માં-બાપની
તમને જન્નત પણ મળશે !!
🙏🙏🙏🙏🙏🙏🙏

ijjat pan malashe
tamane dolat pan malashe,
ijjat karo tamar m-bapani
tamane jannat pan malashe !!
🙏🙏🙏🙏🙏🙏🙏

search

About

Sambandh Status Gujarati

We have 778 + Sambandh Status Gujarati with image. You can browse our relationship status gujarati collection and can enjoy latest relationship shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sambandho shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.