કડવું છે પણ સત્ય છે,
કડવું છે પણ સત્ય છે,
આપણે જેના માટે સંબંધ સાચવવા
બધું જ પડતું મૂકી દઈએ છીએ,
એ જ લોકો એક દિવસ આપણને
પડતા મૂકી દે છે !!
kadavu chhe pan saty chhe,
apane jena mate sambandh sachavava
badhu j padatu muki daiye chhie,
e j loko ek divas apanane
padata muki de chhe !!
Sambandh Status Gujarati
2 years ago