
સંબંધનું આયુષ્ય સમજણ પર આધારિત
સંબંધનું આયુષ્ય
સમજણ પર આધારિત છે
સમય પર નહીં સાહેબ !!
sambandhanu ayushya
samajan par aadharit chhe
samay par nahi saheb !!
Sambandh Status Gujarati
2 years ago
બધા આપણા જ છે, એ
બધા આપણા જ છે,
એ આપણી સૌથી મોટી
ભૂલ છે સાહેબ !!
badha apana j chhe,
e apani sauthi moti
bhul chhe saheb !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધને એ હદે મજબુત રાખો
સંબંધને એ હદે
મજબુત રાખો કે મૂળને
કાપી નાખવા છતાં સંબંધ
તમને પડવા ના દે !!
sambandhane e hade
majabut rakho ke mulane
kapi nakhav chat sambandh
tamane padav na de !!
Sambandh Status Gujarati
2 years ago
કોઈ વ્યક્તિ જો સંબંધનો દરવાજો
કોઈ વ્યક્તિ જો
સંબંધનો દરવાજો બંધ કરે,
તો એને અહેસાસ કરાવો કે દરવાજાને
તાળું બંને બાજુથી મારીશકાયછે !!
koi vyakti jo
sambandhano daravajo bandh kare,
to ene ahesas karavo ke daravajane
talu banne bajuthi marishakayachhe !!
Sambandh Status Gujarati
2 years ago
હરીફાઈ માત્ર રમતોમાં સારી લાગે,
હરીફાઈ માત્ર
રમતોમાં સારી લાગે,
સંબંધોમાં નહીં !!
harifai matra
ramatoma sari lage,
sambandhoma nahi !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધમાં જતું કરી દેવાય, પણ
સંબંધમાં જતું કરી દેવાય,
પણ વારંવાર એ જ ભૂલ થાય તો
સંબંધને જતો કરી દેવાય !!
sambandham jatu kari devay,
pan varanvar e j bhul thay to
sambandhane jato kari devay !!
Sambandh Status Gujarati
2 years ago
ગમતી વ્યક્તિ પરફેક્ટ હોવી જોઈએ,
ગમતી વ્યક્તિ
પરફેક્ટ હોવી જોઈએ,
એવો આગ્રહ છોડી દઈએ એટલે
એ વધારે ગમવા લાગે છે !!
gamati vyakti
perfect hovi joie,
evo agrah chhodi daie etale
e vadhare gamava lage chhe !!
Sambandh Status Gujarati
2 years ago
ક્યારેક અમુક સંબંધોને છોડવામાં જ
ક્યારેક અમુક
સંબંધોને છોડવામાં જ
આપણી ભલાઈ હોય છે !!
kyarek amuk
sambandhone chhodavama j
apani bhalai hoy chhe !!
Sambandh Status Gujarati
2 years ago
અમુક લોકો પ્રેમ કરતા હશે
અમુક લોકો પ્રેમ
કરતા હશે પણ કહેશે નહીં,
અને અમુક લોકો કહેશે પણ
પ્રેમ નહીં કરતા હોય !!
amuk loko prem
karata hashe pan kaheshe nahi,
ane amuk loko kaheshe pan
prem nahi karata hoy !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધ સંબંધમાં ફરક હોય છે
સંબંધ સંબંધમાં
ફરક હોય છે સાહેબ,
કેમ છો એ બધાને પૂછી શકાય
પણ શું કરો છો એ તો અમુક
ચોક્કસને જ પૂછી શકાય !!
sambandh sambandhama
farak hoy chhe saheb,
kem chho e badhane puchi shakay
pan shun karo chho e to amuk
chokkasane j puchi shakay !!
Sambandh Status Gujarati
2 years ago