પ્રેમ ખોટો હોઈ શકે, પણ
પ્રેમ ખોટો હોઈ શકે,
પણ પ્રેમમાં નીકળેલા આંસુ
ક્યારેય ખોટા નથી હોતા !!
prem khoto hoi shake,
pan prem ma nikalela aansu
kyarey khota nathi hota !!
Love Shayari Gujarati
3 years ago
સમય સાથે કદર કરી લેજો
સમય સાથે કદર
કરી લેજો એમની,
જે તમને હદથી વધારે
પ્રેમ કરે છે !!
samay sathe kadar
kari lejo emani,
je tamane had thi vadhare
prem kare chhe !!
Love Shayari Gujarati
3 years ago
લાપરવાહ તો બહુ જ છું
લાપરવાહ
તો બહુ જ છું હું,
પણ તારી પરવાહ કરું છું !!
😘😘😘😘😘😘😘
laparavah
to bahu j chhu hu,
pan tari paravah karu chhu !!
😘😘😘😘😘😘😘
Love Shayari Gujarati
3 years ago
તારો પ્રેમ તો શું નફરત
તારો પ્રેમ તો
શું નફરત પણ કબુલ,
શરત બસ એટલી કે
દિલથી કર !!
taro prem to
shu nafarat pan kabul,
sharat bas etali ke
dil thi kar !!
Love Shayari Gujarati
3 years ago
હું તને એમ નહીં પૂછું
હું તને એમ નહીં પૂછું કે
તારી આંખોમાં આંસુ કેમ છે ?
માત્ર એટલું જ કહીશ " આવ
મારી બાજુમાં બેસ " !!
hu tane em nahi puchhu ke
tari aankhoma aansu kem chhe?
matr etalu j kahish" aav
mari bajuma bes" !!
Love Shayari Gujarati
3 years ago
એકબીજા માટે જીવ આપવા કરતા,
એકબીજા માટે
જીવ આપવા કરતા,
તેના વગર જીવી બતાવવું
એ પણ પ્રેમ જ છે !!
ekabija mate
jiv aapava karata,
tena vagar jivi batavavu
e pan prem j chhe !!
Love Shayari Gujarati
3 years ago
જે માત્ર એકલતામાં જ નહીં,
જે માત્ર
એકલતામાં જ નહીં,
ભીડમાં પણ યાદ આવે
તેનું નામ પ્રેમ !!
je matr
ekalatama j nahi,
bhid ma pan yad aave
tenu nam prem !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમની લાંબીલચક વ્યાખ્યા ન કર,
પ્રેમની લાંબીલચક
વ્યાખ્યા ન કર,
"હું" અને "તું" એટલે
વાત પૂરી !!
😍😍😍😍😍😍
prem ni lambilachak
vyakhya na kar,
"hu" ane"tu" etale
vat puri !!
😍😍😍😍😍😍
Love Shayari Gujarati
3 years ago
પ્રેમમાં ત્યારે જીવન બરબાદ થઇ
પ્રેમમાં ત્યારે
જીવન બરબાદ થઇ જાય છે,
જયારે એકનો અનહદ પ્રેમ બીજા
માટે મજાક બની જાય છે !!
prem ma tyare
jivan barabad thai jay chhe,
jayare ek no anahad prem bija
mate majak bani jay chhe !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમની શોધ સારી છે, પરંતુ
પ્રેમની શોધ સારી છે,
પરંતુ શોધ્યા વગર પ્રેમ
મળે તો વધુ સારું !!
prem ni shodh sari chhe,
parantu shodhya vagar prem
male to vadhu saru !!
Love Shayari Gujarati
3 years ago
