સ્નેહની સાંકડી શેરીમાં તું અને
સ્નેહની સાંકડી
શેરીમાં તું અને હું માટે
જગ્યા જ ક્યાં છે,
ત્યાં તો જવું પડે ફક્ત
આપણે થઈને !!
sneh ni sankadi
sherima tu ane hu mate
jagya j kya chhe,
tya to javu pade fakt
aapane thaine !!
Love Shayari Gujarati
3 years ago
પવિત્ર પ્રેમની સમજદારીમાં બહુ જ
પવિત્ર પ્રેમની
સમજદારીમાં બહુ જ ફેર હોય છે,
હોઠો કરતા કપાળનો સ્પર્શ વધારે
લાગણીશીલ હોય છે !!
pavitr prem ni
samajadarima bahu j fer hoy chhe,
hotho karata kapal no sparsh vadhare
laganishil hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
બહુ અનુકુળ ક્યાં હોય છે,
બહુ અનુકુળ ક્યાં હોય છે,
વરસવું છે મારે ને તારે છત્રીમાં
રહેવું હોય છે !!
💞💞💞💞💞💞💞
bahu anukul kya hoy chhe,
varasavu chhe mare ne tare chhatrima
rahevu hoy chhe !!
💞💞💞💞💞💞💞
Love Shayari Gujarati
3 years ago
રુકમણીને તકલીફ છે કે એ
રુકમણીને તકલીફ છે
કે એ રાધા ના થઇ શકી,
રાધાને દુઃખ છે કે એને રુકમણી
જેવું સ્થાન ના મળી શક્યું !!
rukamanine takalif chhe
ke e radha na thai shaki,
radhane dukh chhe ke ene rukamani
jevu sthan na mali shakyu !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમની લડાઈમાં હંમેશા, વધારે પ્રેમ
પ્રેમની
લડાઈમાં હંમેશા,
વધારે પ્રેમ કરવાવાળો
હારી જાય છે !!
prem ni
ladaima hammesha,
vadhare prem karavavalo
hari jay chhe !!
Love Shayari Gujarati
3 years ago
તારી સાથે હોવ તો શબ્દો
તારી સાથે હોવ
તો શબ્દો નથી મળતા,
અને એકલો હોવ તો
કાગળ નથી વધતા !!
tari sathe hov
to shabdo nathi malata,
ane ekalo hov to
kagal nathi vadhata !!
Love Shayari Gujarati
3 years ago
જ્યારે કોઈ તમારા પર હક
જ્યારે કોઈ તમારા
પર હક જતાવવા લાગે,
તો સમજી લેજો એ વ્યક્તિ
તમને ચાહવા લાગી છે !!
jyare koi tamara
par hak jatavava lage,
to samaji lejo e vyakti
tamane chahava lagi chhe !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ એટલે કોઈપણ અપેક્ષા વગરનું
પ્રેમ એટલે કોઈપણ
અપેક્ષા વગરનું સમર્પણ,
નહીં કે અનેક આશાઓ
સાથેનું બંધન !!
prem etale koipan
apeksha vagar nu samarpan,
nahi ke anek aashao
sathenu bandhan !!
Love Shayari Gujarati
3 years ago
તારો હાથ પકડીને જીવનના બધા
તારો હાથ પકડીને જીવનના
બધા રસ્તા પર ચાલવા માંગુ છું,
પછી ભલે ખુશી મળે કે દુખ
એ મારુ નશીબ.
taro hath pakadine jivan na
badha rasta par chalava mangu chhu,
pachhi bhale khushi male ke dukh
e maru nashib.
Love Shayari Gujarati
3 years ago
પ્રેમમાં થોડું દર્દ તો થશે,
પ્રેમમાં
થોડું દર્દ તો થશે,
પણ એ દર્દ ખુબ
મીઠું હશે !!
prem ma
thodu dard to thashe,
pan e dard khub
mithu hashe !!
Love Shayari Gujarati
3 years ago
