
કરવાનું તો સેટિંગ હોય, બાકી
કરવાનું તો સેટિંગ હોય,
બાકી પ્રેમ તો આપમેળે જ થાય !!
karavanu to setting hoy,
baki prem to aap mele j thay !!
Love Shayari Gujarati
2 years ago
હિંમત હોય ને તો જ
હિંમત હોય
ને તો જ કરાય,
બાકી આ પ્રેમનો
અટકચાળો ના કરાય !!
himmat hoy
ne to j karay,
baki aa prem no
atakachalo na karay !!
Love Shayari Gujarati
2 years ago
સ્ત્રી સુંદર હોય અને પુરુષ
સ્ત્રી સુંદર હોય
અને પુરુષ અમીર હોય,
તો પ્રેમ થતા વાર નથી લાગતી !!
stri sundar hoy
ane purush amir hoy,
to prem thata var nathi lagati !!
Love Shayari Gujarati
2 years ago
આ મારો પ્રેમ છે જે
આ મારો પ્રેમ છે
જે બીજા લોકો જેવો નથી,
એકલો રહીશ પણ ફક્ત
તારો બનીને રહીશ !!
aa maro prem chhe
je bija loko jevo nathi,
ekalo rahish pan fakt
taro banine rahish !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ કરવાવાળાની વચ્ચે ભલે જુદાઈ
પ્રેમ કરવાવાળાની
વચ્ચે ભલે જુદાઈ થઈ જાય,
પણ દિલમાં વસેલી
મોહબ્બત ભુલાતી નથી !!
prem karavavalani
vachche bhale judai thai jay,
pan dil ma vaseli
mohabbat bhulati nathi !!
Love Shayari Gujarati
2 years ago
જે લોકો ગુસ્સો બહુ કરે
જે લોકો ગુસ્સો
બહુ કરે છે ને એ જ,
હદથી વધારે પ્રેમ
કરતા હોય છે !!
je loko gusso
bahu kare chhe ne e j,
had thi vadhare prem
karata hoy chhe !!
Love Shayari Gujarati
2 years ago
ઘણું લખવું છે મારે એના
ઘણું લખવું છે મારે
એના વિશે પણ ડરું છું,
કે મારા દિલની વાતો જાણીને
એ મારાથી રિસાઈ ન જાય !!
ghanu lakhavu chhe mare
ena vishe pan daru chhu,
ke mara dilani vato janine
e marathi risai na jay !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ કરવો હોય તો સહનશક્તિ
પ્રેમ કરવો હોય તો
સહનશક્તિ પણ પૂરી રાખવી,
ખબર નહીં કોણ ક્યારે
છોડીને જતું રહે !!
prem karavo hoy to
sahan shakti pan puri rakhavi,
khabar nahi kon kyare
chhodine jatu rahe !!
Love Shayari Gujarati
2 years ago
આમ તો ઘણું હોય છે
આમ તો ઘણું
હોય છે નજર સામે,
પણ દિલને તો દુર હોય
એ જ ગમે છે !!
aam to ghanu
hoy chhe najar same,
pan dilane to dur hoy
e j game chhe !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમમાં હારેલા લોકો, દુનિયાની બધી
પ્રેમમાં હારેલા લોકો,
દુનિયાની બધી જ જંગ
લગભગ જીતી જતા હોય છે !!
prem ma harela loko,
duniyani badhi j jang
lagabhag jiti jata hoy chhe !!
Love Shayari Gujarati
2 years ago