
એકાદ ક્ષણ પણ તારું આવી
એકાદ ક્ષણ પણ
તારું આવી મળી જવું,
ખાસ્સું ગમ્યું એ શ્વાસમાં
પાછું ભળી જવું !!
ekad kshan pan
taru aavi mali javu,
khassu gamyu e shvas ma
pachhu bhali javu !!
Love Shayari Gujarati
2 years ago
એવો તો પ્રેમ જ શું
એવો તો
પ્રેમ જ શું કામનો,
જેમાં તમારે તમારી ઓકાતથી
વધારે નમવું પડે !!
evo to
prem j shu kam no,
jema tamare tamari okat thi
vadhare namavu pade !!
Love Shayari Gujarati
2 years ago
જેનો હક છે એને જ
જેનો હક છે
એને જ મળવો જોઈએ,
પ્રેમ એ કોઈ પાણી નથી કે
બધાને પીવડાવી શકાય !!
jeno hak chhe
ene j malavo joie,
prem e koi pani nathi ke
badhane pivadavi shakay !!
Love Shayari Gujarati
2 years ago
કદર જ ના હોય જો
કદર જ ના
હોય જો પ્રેમની,
તો પ્રેમ કરવાનો કોઈ
મતલબ નથી !!
kadar j na
hoy jo prem ni,
to prem karavano koi
matalab nathi !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ તો એક તરફથી જ
પ્રેમ તો એક તરફથી
જ થાય સાહેબ,
બીજી તરફથી થાય એને
તો નસીબ કહેવાય !!
prem to ek taraf thi
j thay saheb,
biji taraf thi thay ene
to nasib kahevay !!
Love Shayari Gujarati
2 years ago
મને મારી તો ખબર છે
મને મારી તો
ખબર છે કે હું તને ચાહું છું,
બસ તારી ખબર નથી કે
તું શું ચાહે છે !!
mane mari to
khabar chhe ke hu tane chahu chhu,
bas tari khabar nathi ke
tu shu chahe chhe !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ એ જીભની નહીં, આંખોની
પ્રેમ એ
જીભની નહીં,
આંખોની ભાષા
છે સાહેબ !!
prem e
jibhani nahi,
aankhoni bhasha
chhe saheb !!
Love Shayari Gujarati
2 years ago
તારું માનવું ના માનવું અલગ
તારું માનવું ના
માનવું અલગ વસ્તુ છે,
પણ પ્રેમ છે એ તો
હકીકત છે !!
taru manavu na
manavu alag vastu chhe,
pan prem chhe e to
hakikat chhe !!
Love Shayari Gujarati
2 years ago
ક્યારેક જોતો ખરી મારી આંખોમાં,
ક્યારેક જોતો
ખરી મારી આંખોમાં,
અહીંયા દરિયો વહે છે
તારી મોહબ્બતનો !!
😘😘😘😘😘😘😘😘
kyarek joto
khari mari aankhoma,
ahinya dariyo vahe chhe
tari mohabbat no !!
😘😘😘😘😘😘😘😘
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ થી મોટો આકાર અને,
પ્રેમ થી
મોટો આકાર અને,
કાનુડાથી મોટો કલાકાર
કોઈ નહી મળે !!
prem thi
moto aakar ane,
kanudathi moto kalakar
koi nahi male !!
Love Shayari Gujarati
2 years ago