મારા માટે તો પ્રેમ એટલે,
મારા માટે
તો પ્રેમ એટલે,
મારા શ્વાસ પર તને
આપેલો અધિકાર !!
mara mate
to prem etale,
mara shvas par tane
aapelo adhikar !!
Love Shayari Gujarati
3 years ago
તમારી સાથે વાત કરતા ખબર
તમારી સાથે વાત કરતા
ખબર નહીં ક્યારે પ્રેમ થઇ ગયો,
પાણીથી ભરેલો દરિયો પણ વરસાદ
માટે તરસતો થઇ ગયો !!
tamari sathe vat karata
khabar nahi kyare prem thai gayo,
panithi bharelo dariyo pan varasad
mate tarasato thai gayo !!
Love Shayari Gujarati
3 years ago
એ વ્યક્તિને પ્રેમ કરજો સાહેબ,
એ વ્યક્તિને
પ્રેમ કરજો સાહેબ,
જે તમને સમજવાના
દરેક પ્રયત્ન કરે !!
e vyaktine
prem karajo saheb,
je tamane samajavana
darek prayatn kare !!
Love Shayari Gujarati
3 years ago
હું એટલે તારા કાલ્પનિક પ્રેમનો,
હું એટલે તારા
કાલ્પનિક પ્રેમનો,
વાસ્તવિક પ્રેમી !!
hu etale tara
kalpanik prem no,
vastavik premi !!
Love Shayari Gujarati
3 years ago
એકબીજા સાથે નાની નાની વાતો
એકબીજા સાથે નાની નાની
વાતો પણ Share કરો,
પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય !!
ekabij sathe nani nani
vato pan share karo,
prem kyarey ochho nahi thay !!
Love Shayari Gujarati
3 years ago
ઓ પાગલ મને પણ પ્રપોઝ
ઓ પાગલ
મને પણ પ્રપોઝ કરને,
હું ક્યાં કોઈ આતંકવાદી છું !!
o pagal
mane pan prapose kar ne,
hu kya koi aatankavadi chhu !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમની જરૂરીયાત તો બધાને હોય
પ્રેમની જરૂરીયાત
તો બધાને હોય છે,
પણ પ્રેમની કદર માત્ર
કોઈક ને જ હોય છે !!
prem ni jaruriyat
to badhane hoy chhe,
pan prem ni kadar matr
koik ne j hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
જો કોઈ છોકરી છોકરાને Propose
જો કોઈ છોકરી
છોકરાને Propose કરે,
તો એ પ્રેમ 100% સાચો
જ હોય છે !!
jo koi chhokari
chhokarane propose kare,
to e prem 100% sacho
j hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
I Love You તો બધા
I Love You
તો બધા બોલી દે,
સાચો પ્રેમ એ જ જે લગ્ન કરી
સાબિત કરી બતાવે !!
i love you
to badha boli de,
sacho prem e j je lagn kari
sabit kari batave !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ કરવો હોય તો સમર્પિત
પ્રેમ કરવો હોય તો
સમર્પિત થઈને કરો યાર,
તમારી જરૂરિયાત અને
મુડ પ્રમાણે નહીં !!
prem karavo hoy to
samarpit thaine karo yar,
tamari jaruriyat ane
mud pramane nahi !!
Love Shayari Gujarati
3 years ago
