પ્રેમ એવા વ્યક્તિને કરો, જે
પ્રેમ એવા વ્યક્તિને કરો,
જે તમારાથી ભૂલ થાય ત્યારે ગુસ્સેથી
નહીં પણ પ્રેમથી સમજાવે !!
prem eva vyaktine karo,
je tamarathi bhul thay tyare gussethi
nahi pan prem thi samajave !!
Love Shayari Gujarati
3 years ago
પચે તો જ બચે, અન્નપૂર્ણાનું
પચે તો જ બચે,
અન્નપૂર્ણાનું અન્ન હોય કે,
પછી કોઈનો અનહદ પ્રેમ !!
pache to j bache,
annapurnanu ann hoy ke,
pachhi koino anahad prem !!
Love Shayari Gujarati
3 years ago
માન્યું કે એ મારી સાથે
માન્યું કે એ મારી
સાથે વાત નથી કરતી,
પણ એના વિચારમાં રહેવું એ
પણ નસીબની વાત છે !!
manyu ke e mari
sathe vat nathi karati,
pan ena vichar ma rahevu e
pan nasib ni vat chhe !!
Love Shayari Gujarati
3 years ago
એકે "છોડવાનું" તો બીજાએ "સ્વીકારી"
એકે "છોડવાનું" તો
બીજાએ "સ્વીકારી" લેવાનું,
એનું નામ "પ્રેમ" !!
eke"chhodavanu" to
bijae"svikari" levanu,
enu nam"prem" !!
Love Shayari Gujarati
3 years ago
સાચા પ્રેમમાં શબ્દોની નહીં, પણ
સાચા પ્રેમમાં શબ્દોની નહીં,
પણ એક સાચી સમજણ અને
વિશ્વાસની જરૂરીયાત હોય છે !!
sacha prem ma shabdoni nahi,
pan ek sachi samajan ane
vishvas ni jaruriyat hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ જો સાચો હશે, તો
પ્રેમ જો સાચો હશે,
તો રસ્તો શોધી જ લેશે !!
prem jo sacho hashe,
to rasto shodhi j leshe !!
Love Shayari Gujarati
3 years ago
એ પ્રેમ શું કામનો સાહેબ,
એ પ્રેમ
શું કામનો સાહેબ,
જેમાં એકબીજાની
મરજી ના હોય !!
e prem
shu kamano saheb,
jema ekabijani
maraji na hoy !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમની જિંદગી બહુ ઓછી હોય
પ્રેમની જિંદગી
બહુ ઓછી હોય છે,
પણ સાચે તો જિંદગી જ
એટલી હોય છે !!
prem ni jindagi
bahu ochhi hoy chhe,
pan sache to jindagi j
etali hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ શબ્દ જેટલો પ્યારો લાગે
પ્રેમ શબ્દ
જેટલો પ્યારો લાગે છે,
એટલો જ ખતરનાક પણ છે !!
prem shabd
jetalo pyaro lage chhe,
etalo j khataranak pan chhe !!
Love Shayari Gujarati
3 years ago
પહેલો પ્રેમ એ શીખવે છે
પહેલો પ્રેમ એ
શીખવે છે કે પ્રેમ શું છે,
છેલ્લો પ્રેમ એ શીખવે છે
કે જિંદગી શું છે !!
pahelo prem e
shikhave chhe ke prem shu chhe,
chhello prem e shikhave chhe
ke jindagi shu chhe !!
Love Shayari Gujarati
3 years ago
