
પ્રેમ નિભાવતા આવડવો જોઈએ, થઈ
પ્રેમ નિભાવતા
આવડવો જોઈએ,
થઈ તો બધાને જાય છે.
prem nibhavata
aavadavo joie,
thai to badhane jay chhe.
Love Shayari Gujarati
2 years ago
જો પ્રેમ લગ્ન કરવા એ
જો પ્રેમ લગ્ન
કરવા એ પાપ છે,
તો બે પ્રેમીઓને અલગ
કરવા એ મહાપાપ છે !!
jo prem lagn
karava e pap chhe,
to be premione alag
karava e mahapap chhe !!
Love Shayari Gujarati
2 years ago
કેટલાય જન્મોના એમના પુણ્ય ફળ્યા
કેટલાય જન્મોના
એમના પુણ્ય ફળ્યા હશે,
ત્યાર પછી રુકમણીજીને
દ્વારકાધીશ મળ્યા હશે !!
ketalay janmona
emana puny falya hashe,
tyar pachi rukamanijine
dvarakadhish malya hashe !!
Love Shayari Gujarati
2 years ago
ચહેરો જોઇને માત્ર ઓળખાણ થાય,
ચહેરો જોઇને
માત્ર ઓળખાણ થાય,
પ્રેમ તો માત્ર આત્માથી
થાય છે !!
chhero joine
matr olakhan thay,
prem to matr aatmathi
thay chhe !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમમાં પડેલી સ્ત્રીને તમારી સાથે
પ્રેમમાં પડેલી સ્ત્રીને
તમારી સાથે સુવા કરતા,
તમારી સાથે જાગવું વધારે
સારું લાગતું હોય છે !!
prem ma padeli strine
tamari sathe suva karata,
tamari sathe jagavu vadhare
saru lagatu hoy chhe !!
Love Shayari Gujarati
2 years ago
જયારે કોઈનાથી પ્રેમ થઈ જાય
જયારે કોઈનાથી
પ્રેમ થઈ જાય છે ને,
ત્યારે એની ખોટી વાતો પણ
સાચી લાગવા લાગે છે !!
💕💖💕💖💕💖💕
jayare koinathi
prem thai jay chhe ne,
tyare eni khoti vato pan
sachi lagava lage chhe !!
💕💖💕💖💕💖💕
Love Shayari Gujarati
2 years ago
નસીબ મારા કંઇક એવા થઇ
નસીબ મારા
કંઇક એવા થઇ જાય,
તને પણ મારી સાથે
પ્રેમ થઇ જાય !!
nasib mara
kaik eva thai jay,
tane pan mari sathe
prem thai jay !!
Love Shayari Gujarati
2 years ago
બે શબ્દ પ્યારના પણ કેવી
બે શબ્દ પ્યારના
પણ કેવી કમાલ કરે છે,
લાગે છે દિલ પર ને ચહેરા
મલકાવી દે છે !!
be shabd pyar na
pan kevi kamal kare chhe,
lage chhe dil par ne chahera
malakavi de chhe !!
Love Shayari Gujarati
2 years ago
કંઇક તો તારી અને મારી
કંઇક તો તારી અને
મારી વચ્ચે હોવું જોઈએ,
પછી એ તારી નફરત હોય
તો પણ ચાલશે !!
kaik to tari ane
mari vachche hovu joie,
pachhi e tari nafarat hoy
to pan chalashe !!
Love Shayari Gujarati
2 years ago
ખુદા પણ જીવનમાં કેવી નજાકત
ખુદા પણ જીવનમાં
કેવી નજાકત રાખે છે સાહેબ,
ભણવાની અને મોહબ્બતની
એક ઉંમર રાખે છે !!
khuda pan jivan ma
kevi najakat rakhe chhe saheb,
bhanavani ane mohabbat ni
ek ummar rakhe chhe !!
Love Shayari Gujarati
2 years ago