હું ક્યાં કહું છું કે
હું ક્યાં કહું છું કે
તું કોઈ ખાસ જ હોય,
મારે તો એ જોઈએ જે ખાલી
મારી પાસ જ હોય !!
hu kya kahu chhu ke
tu koi khas j hoy,
mare to e joie je khali
mari pas j hoy !!
Love Shayari Gujarati
3 years ago
સાચું કહું તો તને દેખ્યા
સાચું કહું તો તને દેખ્યા
વગર મારું મન માનતું નથી,
અને તારી સાથે વાત કરવાની
જીગર નથી ચાલતી !!
sachu kahu to tane dekhya
vagar maru man manatu nathi,
ane tari sathe vat karavani
jigar nathi chalati !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ એને જ કરો જેનામાં
પ્રેમ એને જ કરો
જેનામાં ઘણી ખામીઓ હોય,
કેમ જે પરફેક્ટ હોય એને ઘણું
અભિમાન હોય છે !!
prem ene j karo
jenama ghani khamio hoy,
kem je perfect hoy ene ghanu
abhiman hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
જે તમને ચાહે છે એને
જે તમને ચાહે છે
એને તમારા બનાવી લ્યો,
ખુદા કસમ બહુ મુશ્કેલીથી
ચાહવા વાળા મળે છે !!
je tamane chahe chhe
ene tamara banavi lyo,
khuda kasam bahu muskelithi
chahava vala male chhe !!
Love Shayari Gujarati
3 years ago
તારી સાથે આવોજ સંબંધ રહ્યો
તારી સાથે
આવોજ સંબંધ રહ્યો છે,
આ દિલની આગાહી છે કે
હવે પ્રેમનો વરસાદ દુર નથી !!
tari sathe
aavoj sambandh rahyo chhe,
dil ni aagahi chhe ke
have premano varasad dur nathi !!
Love Shayari Gujarati
3 years ago
દિલ આપવામાં ડર નથી લાગતો,
દિલ આપવામાં
ડર નથી લાગતો,
દિલ તૂટવાનો ડર
લાગે છે સાહેબ !!
dil aapavama
dar nathi lagato,
dil tutavano dar
lage chhe saheb !!
Love Shayari Gujarati
3 years ago
અક્કલ આવી હતી સલાહ આપવા,
અક્કલ આવી
હતી સલાહ આપવા,
પ્રેમે લાત મારીને
ભગાડી દીધી !!
akkal aavi
hati salah aapava,
preme lat marine
bhagadi didhi !!
Love Shayari Gujarati
3 years ago
જ્યાં સુધી ભણતર પૂરું ના
જ્યાં સુધી ભણતર
પૂરું ના થાય ત્યાં સુધી
કોઈના પ્રેમમાં ના પડતા,
કેમ કે ભણતર ખાવાનું
આપશે પ્રેમ નહીં !!
jya sudhi bhanatar
puru na thay tya sudhi
koina prem ma na padata,
kem ke bhanatar khavanu
aapashe prem nahi !!
Love Shayari Gujarati
3 years ago
જેમ મેકઅપથી સ્ત્રી સુંદર થાય
જેમ મેકઅપથી
સ્ત્રી સુંદર થાય છે,
તેમ બ્રેકઅપથી પુરુષ
સ્ટ્રોંગ થાય છે !!
jem make up thi
stri sundar thay chhe,
tem break up thi purush
strong thay chhe !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ બે પળ માટે નહીં,
પ્રેમ બે
પળ માટે નહીં,
પણ જિંદગીભરની
જીદ હોવી જોઈએ !!
prem be
pal mate nahi,
pan jindagibhar ni
jid hovi joie !!
Love Shayari Gujarati
3 years ago
