પ્રેમ કરવો હોય તો દિલથી
પ્રેમ કરવો હોય
તો દિલથી કરો યાર,
તમારા મૂડ અને જરૂરત
પ્રમાણે નહીં !!
prem karavo hoy
to dil thi karo yar,
tamara mud ane jarurat
pramane nahi !!
Love Shayari Gujarati
3 years ago
તું નક્કી કર કે કેવી
તું નક્કી કર કે
કેવી રીતે કરવો છે પ્રેમ,
કાં તો સંપૂર્ણ કર અને
કાં તો હપ્તા કરી દે !!
tu nakki kar ke
kevi rite karavo chhe prem,
ka to sampurn kar ane
ka to hapta kari de !!
Love Shayari Gujarati
3 years ago
હું ક્યાં કહું છું કે
હું ક્યાં કહું છું કે
તું આંગણ સુધી આવ,
પણ આંખ મીંચું તો
પાંપણ સુધી તો આવ.
hu kya kahu chhu ke
tu aangan sudhi aav,
pan aankh minchu to
papan sudhi to aav.
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ એવા વ્યક્તિને કરજો, જે
પ્રેમ એવા
વ્યક્તિને કરજો,
જે તમને મળવા માટે
નહીં જોવા માટે પણ
તરસી પડે !!
prem eva
vyaktine karajo,
je tamane malava mate
nahi jova mate pan
tarasi pade !!
Love Shayari Gujarati
3 years ago
બહુ જ હિંમત હોવી જોઈએ,
બહુ જ
હિંમત હોવી જોઈએ,
આપણા પ્રેમને બીજા સાથે
જોઇને Congratulations
કહેવા માટે !!
bahu j
himmat hovi joie,
aapan prem ne bija sathe
joine congratulations
kaheva mate !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ કહાનીઓ બસ યાદ બનીને
પ્રેમ કહાનીઓ
બસ યાદ બનીને રહે છે,
જિંદગી નથી બનતી !!
prem kahanio
bas yad banine rahe chhe,
jindagi nathi banati !!
Love Shayari Gujarati
3 years ago
એકાદ હોય તો છુપાવી પણ
એકાદ હોય
તો છુપાવી પણ લઉં,
આ તો પ્રેમ છે જેના
પુરાવા હજાર છે !!
ekad hoy
to chhupavi pan lau,
aa to prem chhe jena
purava hajar chhe !!
Love Shayari Gujarati
3 years ago
નજર જો કૃષ્ણની હોય તો
નજર જો કૃષ્ણની હોય
તો આખા જગતમાં પ્રેમ છે,
નજર જો રાધાની હોય તો
આખા જગતમાં કૃષ્ણ છે !!
najar jo krushn ni hoy
to aakha jagat ma prem chhe,
najar jo radhani hoy to
aakha jagat ma krushn chhe !!
Love Shayari Gujarati
3 years ago
થયા નહીં એકબીજાના તો પણ
થયા નહીં એકબીજાના
તો પણ એકબીજા માટે પ્રીત છે,
કૃષ્ણને રાધા ના મળે એ જ તો
આ જગતની રીત છે !!
thay nahi ekabijana
to pan ekabija mate prit chhe,
krushn ne radha na male e j to
aa jagat ni rit chhe !!
Love Shayari Gujarati
3 years ago
નાજુક હૃદયને કાયમ બોજ ના
નાજુક હૃદયને
કાયમ બોજ ના આપી શકું,
પ્રેમ છે જ પુરાવા રોજ ના
આપી શકું !!
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
najuk raday ne
kayam boj na aapi shaku,
prem chhe j purava roj na
aapi shaku !!
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Love Shayari Gujarati
3 years ago
