પ્રેમ કરવાના તો લાખો પ્રકાર
પ્રેમ કરવાના
તો લાખો પ્રકાર છે,
અને લાખોમાં એક
મારો પ્રેમ છે !!
😍😍😍😍😍😍😍
prem karavana
to lakho prakar chhe,
ane lakhoma ek
maro prem chhe !!
😍😍😍😍😍😍😍
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ એટલે એકબીજા ની સાથે
પ્રેમ એટલે એકબીજા
ની સાથે જીવવું નહી,
પ્રેમ એટલે એકબીજા
નાં શ્વાસ માં જીવવું !!
prem etale ekabija
ni sathe jivavu nahi,
prem etale ekabija
na shvas ma jivavu !!
Love Shayari Gujarati
3 years ago
ગોપીઓ પર ભલે વરસાદ બની
ગોપીઓ પર ભલે
વરસાદ બની વરસી ગયો,
પણ એ જ કાનો રાધા
માટે કેવો તરસી ગયો !!
gopio par bhale
varasad bani varasi gayo,
pan e j kano radha
mate kevo tarasi gayo !!
Love Shayari Gujarati
3 years ago
કોઈને પ્રેમ કરવો એ ખોટું
કોઈને પ્રેમ
કરવો એ ખોટું નથી,
પણ એના પ્રેમમાં આંધળું
થઇ જવું એ ખોટું છે !!
koine prem
karavo e khotu nathi,
pan ena prem ma aandhalu
thai javu e khotu chhe !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમના કોઈ પુરાવા નથી હોતા,
પ્રેમના કોઈ
પુરાવા નથી હોતા,
પણ એનું નામ સાંભળતા
તમારા ધબકારા વધી જાય
તો સમજી લો પ્રેમ છે !!
prem na koi
purava nathi hota,
pan enu nam sambhalata
tamara dhabakara vadhi jay
to samaji lo prem chhe !!
Love Shayari Gujarati
3 years ago
સુંદરતા જોઇને કોઈને પ્રેમ નહીં
સુંદરતા જોઇને કોઈને
પ્રેમ નહીં માત્ર આકર્ષણ થાય,
જેને આપણે પ્રેમ કરીએ એ તો
હંમેશા સુંદર જ દેખાય !!
sundarata joine koine
prem nahi matr aakarshan thay,
jene aapane prem karie e to
hammesha sundar j dekhay !!
Love Shayari Gujarati
3 years ago
કોઈને કહીને પોતાનું ના બનાવી
કોઈને કહીને
પોતાનું ના બનાવી શકાય,
જેને પોતાનું બનવું હોય એ
બની જ જાય છે !!
koine kahine
potanu na banavi shakay,
jene potanu banavu hoy e
bani j jay chhe !!
Love Shayari Gujarati
3 years ago
આજકાલનો પ્રેમ તો બસ નામનો
આજકાલનો પ્રેમ
તો બસ નામનો છે,
બાકી સાચો પ્રેમ તો
રાધા અને શ્યામનો છે !!
aajakal no prem
to bas nam no chhe,
baki sacho prem to
radha ane syam no chhe !!
Love Shayari Gujarati
3 years ago
ના કમ થશે ના ખતમ
ના કમ થશે
ના ખતમ થશે,
આ પ્રેમ છે ગાંડી આતો
હર પલ થશે !!
na kam thashe
na khatam thashe,
prem chhe gandi aato
har pal thashe !!
Love Shayari Gujarati
3 years ago
આ તો દિલની વાતો છે
આ તો દિલની
વાતો છે સાહેબ,
લખી લખીને કેટલી
સમજાવવી !!
aa to dil ni
vato chhe saheb,
lakhi lakhine ketali
samajavavi !!
Love Shayari Gujarati
3 years ago
